ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Mumbai Uber Driver Location Was The Arabian Sea

  મુંબઇમાં એક શખ્સે બુક કરી UBER કેબ, જ્યારે લોકેશન જોયુ તો ઉડી ગયા હોશ

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 05:18 PM IST

  એક કસ્ટમરે ઉબેર કેબ બુક કરાવી હતી તો તેના ડ્રાઇવરનું લોકેશન દરિયામાં બતાવતુ હતું
  • હુસૈને અરબ સાગરમાં લોકેશન બતાવતી ગાડીના લોકેશનનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હુસૈને અરબ સાગરમાં લોકેશન બતાવતી ગાડીના લોકેશનનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો

   મુંબઇ: તમે કૈબ બુક કરાવી. પિકઅપ લોકેશન નાખ્યુ પોતાનું ઘર પરંતુ કેબ અન્ય જગ્યાએ પહોચી ગઇ. કૈબ કંપની કોઇ પણ હોય આ સમસ્યા બધાની સાથે થાય છે. કેબ લોકેશનમાં ગડબડનો એક મામલો સામે આવ્યો છે જેને જોઇ તમામ લોકો ચોકી ગયા હતા. આ ઘટના મુંબઇની છે. જ્યાં એક કસ્ટમરે ઉબેર કેબ બુક કરાવી હતી તો તેના ડ્રાઇવરનું લોકેશન દરિયામાં બતાવતુ હતું.

   ફની કેપ્શન સાથે જણાવી ઘટના

   - મુંબઇના હુસૈન નામના એક શખ્સે ઉબેરની કેબ બુક કરાવી હતી તો તે ચોકી ગયો હતો. તેના ડ્રાઇવરની લોકેશન અરબ સાગરમાં બતાવતી હતી. હુસૈને એક ગુગલ મેપનો આ સ્ક્રીનશોટ લઇ ફેસબુક પર શેર કર્યો હતો અને ફની અંદાજમાં કેપ્શનમાં લખ્યુ, 'અસલમ ભાઇ સબમરીન સે આરેલે હૈ' આ પોસ્ટ જોતા જ વાયરલ બની હતી. આ પોસ્ટને અત્યાર સુધી સાડા પાચ હજારથી વધુ શેર કરવામાં આવી છે.

   આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

  • ઉબેર કેબમાં ટેકનિકલ એરરને કારણે આ ઘટના બની હતી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉબેર કેબમાં ટેકનિકલ એરરને કારણે આ ઘટના બની હતી

   મુંબઇ: તમે કૈબ બુક કરાવી. પિકઅપ લોકેશન નાખ્યુ પોતાનું ઘર પરંતુ કેબ અન્ય જગ્યાએ પહોચી ગઇ. કૈબ કંપની કોઇ પણ હોય આ સમસ્યા બધાની સાથે થાય છે. કેબ લોકેશનમાં ગડબડનો એક મામલો સામે આવ્યો છે જેને જોઇ તમામ લોકો ચોકી ગયા હતા. આ ઘટના મુંબઇની છે. જ્યાં એક કસ્ટમરે ઉબેર કેબ બુક કરાવી હતી તો તેના ડ્રાઇવરનું લોકેશન દરિયામાં બતાવતુ હતું.

   ફની કેપ્શન સાથે જણાવી ઘટના

   - મુંબઇના હુસૈન નામના એક શખ્સે ઉબેરની કેબ બુક કરાવી હતી તો તે ચોકી ગયો હતો. તેના ડ્રાઇવરની લોકેશન અરબ સાગરમાં બતાવતી હતી. હુસૈને એક ગુગલ મેપનો આ સ્ક્રીનશોટ લઇ ફેસબુક પર શેર કર્યો હતો અને ફની અંદાજમાં કેપ્શનમાં લખ્યુ, 'અસલમ ભાઇ સબમરીન સે આરેલે હૈ' આ પોસ્ટ જોતા જ વાયરલ બની હતી. આ પોસ્ટને અત્યાર સુધી સાડા પાચ હજારથી વધુ શેર કરવામાં આવી છે.

   આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mumbai Uber Driver Location Was The Arabian Sea
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `