Home » National News » Photo Feature » સામે આવી મુકેશ અંબાણીની ભાવિ પુત્રવધૂ સાથેની નવી તસવીરો | Mukesh Ambani spotted at this temple with whole family

સામે આવી મુકેશ અંબાણીની ભાવિ પુત્રવધૂ સાથેની નવી તસવીરો, આ મંદિરમાં ટેકવ્યું માથું

Divyabhaskar.com | Updated - May 24, 2018, 04:56 PM

મુકેશ અંબાણીના આકાશ અંબાણી અને ભાવિ પુત્ર વધુ શ્લોકા મહેતા સાથે ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે બદ્રીનાથ પહોંચ્યા હતા

  • સામે આવી મુકેશ અંબાણીની ભાવિ પુત્રવધૂ સાથેની નવી તસવીરો | Mukesh Ambani spotted at this temple with whole family
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને ભાવિ પુત્ર વધુ શ્લોકા મહેતા સાથે ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે બદ્રીનાથ પહોંચ્યા હતા. અંબાણી પરિવારે તેની ભાવિ પુત્રવધૂ સાથે બદ્રીવિશાલના દ્વાર પહોંચીને 45 મિનિટ સુધી ખાસ પૂજા કરી હતી.


    અંબાણી પરિવાર દર વર્ષે બદ્રીનાથ ધામના દર્શન કરવા માટે પહોંચે છે. આ વર્ષે પુત્રવધૂ શ્લોકા મહેલા અને આકાશ અંબાણી સાથે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને હીરા કારોબારીની પુત્રી શ્લોકા મહેતાની સગાઈ થઈ છે.


    ભગવાન માટે પૂજા અર્ચના માટે કાયમ ઘરેથી કમળના ફૂલ અને ભગવાન માટે ખાસ પ્રસાદ ઘરેથી જ લઈને બદ્રીનાથ ધામ પહોંચે છે. બદ્રીનાથના દર્શન બાદ મુકેશ અંબાણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કેદારનાથ દર્શન માટે ગયા. આ પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમની ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતા સાથે 25 માર્ચના રોજ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પહોંચ્યા હતા.


    પુત્રવધુ અને પરિવાર સાથેની મુકેશ અંબાણીની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....

  • સામે આવી મુકેશ અંબાણીની ભાવિ પુત્રવધૂ સાથેની નવી તસવીરો | Mukesh Ambani spotted at this temple with whole family
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • સામે આવી મુકેશ અંબાણીની ભાવિ પુત્રવધૂ સાથેની નવી તસવીરો | Mukesh Ambani spotted at this temple with whole family
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • સામે આવી મુકેશ અંબાણીની ભાવિ પુત્રવધૂ સાથેની નવી તસવીરો | Mukesh Ambani spotted at this temple with whole family
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • સામે આવી મુકેશ અંબાણીની ભાવિ પુત્રવધૂ સાથેની નવી તસવીરો | Mukesh Ambani spotted at this temple with whole family
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending