ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Photo Feature» રેસ્ટોરાંમાં જમતા યુવકના ખિસ્સામાં અચાનક બ્લાસ્ટ થયો ફોન | Mobile phone blasts in mans pocket in Mumbai

    રેસ્ટોરાંમાં જમતા યુવકના ખિસ્સામાં અચાનક બ્લાસ્ટ થયો ફોન, આ રીતે માંડ બચ્યો જીવ

    divyabhaskar.com | Last Modified - Jun 06, 2018, 02:13 PM IST

    સીસીટીવી ફૂટેજમાં જે નજારો દેખાયો તે ઘણો ડરામણો હતો
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ મુંબઈના એક રેસ્ટોરાંમાં જમવા પહોંચેલા એક વ્યક્તિના ખિસ્સામાં રાખવામાં આવેલો મોબાઈલ એકાએક ફાટી ગયો. સીસીટીવી ફૂટેજમાં જે નજારો દેખાયો તે ઘણો ડરામણો હતો. આ ઘટના 4 જૂનની છે, શખ્સ મુંબઈના ભાંડુપ વિસ્તારના એક રેસ્ટોરાંમાં બેસીને જમી રહ્યો હતો.

      - વીડિયોમાં જોઈ શકાય છે કે, આ વ્યક્તિ રેસ્ટોરાંમાં બેસીને જમી રહ્યો હતો.
      - અચાનક તેના શર્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટી ગયો.
      - ત્યાં બેસેલા લોકોમાં અચાનક અફરાતફરી મચી ગઈ.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: રેસ્ટોરાંમાં જમતા યુવકના ખિસ્સામાં અચાનક બ્લાસ્ટ થયો ફોન | Mobile phone blasts in mans pocket in Mumbai
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `