ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Nita Met To Mukesh Ambani Only After Call From Dhirubhai Ambani

  પિતાએ રસ્તા વચ્ચે ગાડી અટકાવી કર્યું હતું પ્રપોઝ, હવે દીકરાએ આમ વ્યક્ત કર્યો પ્રેમ

  divyabhaskar.com | Last Modified - Mar 26, 2018, 04:28 PM IST

  આકાશ અંબાણી તેની પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની ગોવામાં યોજીને ચર્ચામાં આવ્યો
  • શ્લોકા મેહતા અને આકાશ અંબાણી (ડાબે), મુકેશ અને નીતા અંબાણી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્લોકા મેહતા અને આકાશ અંબાણી (ડાબે), મુકેશ અને નીતા અંબાણી.

   મુંબઈઃ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની શ્લોકા મેહતા સાથે શનિવાર પ્રિ-એન્ગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. આ સેરેમની દરમિયાન શ્લોકાએ બાળપણની ફ્રેન્ડ શ્લોકા સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા પ્રપોઝ કર્યું હતું અને ડાયમંડ રિંગ પહેરાવી હતી. ઉલ્લેખનીય છે કે, પિતા મુકેશ અંબાણીની લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તેમણે ટ્રાફિક સિગ્નલ પર ગાડી અટકાવી નીતા અંબાણીને પ્રપોઝ કર્યું હતું.

   આકાશ છે મુકેશ અંબાણીનો સૌથી મોટો દીકરો...

   - 26 વર્ષીય આકાશ મુકેશ અને નીતા અંબાણીનો સૌથી મોટો દીકરો છે. આકાશ અને ઈશા જોડિયા ભાઈ-બહેન છે. અનંત અંબાણી સૌથી નાનો છે.
   - શ્લોકા ડાયમંડ બિઝનેસમેન રસેલ મેહતાની સૌથી નાની દીકરી છે. બંને પરવિરાજનો એકબીજાના નજીક રહ્યાં છે. શ્લોકા-આકાશે સાથે એક જ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આકાશ અમેરિકાની બ્રાઉન યુનિ.થી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ છે. તે રિલાયન્સ ગ્રુપના ટેલિકોમ વેંચર જીયોના બોર્ડમાં સામેલ છે.

   ધીરુભાઈ સાથેની વાતચીત બાદ મળ્યા હતા મુકેશ અંબાણી અને નીતા.....

   - ઘણા લોકો ધીરુભાઈ અને નીતા અંબાણી વચ્ચેના પ્રથમ ફોન કોલનો કિસ્સો જાણે છે. જેમાં નીતાએ ધીરુભાઈને કહ્યું હતું કે, જો તમે ધીરુભાઈ અંબાણી છો તો હું એલિઝાબેથ છું.
   - નીતાને લાગતું હતું કે કોઈ મજાક કરી રહ્યું છે. જોકે માતા-પિતાના કહેવાથી તેમણે ધીરુભાઈના અન્ય ફોન આવવા પર વાત કરી હતી.
   - ધીરુભાઈ અંબાણીએ નવરાત્રિના એક કાર્યક્રમમાં નીતા અંબાણીને પર્ફોમ કરતા જોયા ત્યારે જ તેમને પુત્ર માટે પસંદ કરી લીધી હતી. આ માટે નીતાને ફોન કરી ઓફિસ બોલાવી હતી.
   - ધીરુભાઈએ નીતાની મુલાકાત મુકેશ અંબાણી સાથે કરાવી હતી. ધીમે-ધીમે બંનેની મુલાકાતો વધવા લાગી હતી. જોકે નીતા સતત 7-8 મુલાકાત બાદ પણ મુકેશ સાથેના સંબંધો અંગે મૂંઝવણમાં હતા. જ્યારે કે, મુકેશ અંબાણીએ તો નીતાને પોતાની જીવનસાથી બનાવવાનું મન બનાવી લીધું હતું.

   અંતે મુકેશ અંબાણીએ પ્રપોઝ કરવાની હિંમત કરી.....

   - મુકેશ અને નીતા સાઉથ મુંબઈના પેડર રોડ પર ગાડીમાં જઈ રહ્યાં હતા. સાંજનો સમય હતો જ્યારે મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળે છે.
   - મનોમન નીતાને પત્ની બનાવી ચુકેલા મુકેશ અંબાણીએ ટ્રાફિકની વચ્ચે ગાડી અટકાવી દીધી. નીતાને તેનું કારણ ન સમજાયું, જોકે ત્યારે જ મુકેશ અંબાણીએ નીતાને પ્રપોઝ કરતા પ્રશ્ન કર્યો કે,‘મારી સાથે લગ્ન કરશો ?’
   - પીક અવરના ટ્રાફિક વચ્ચે નીતા માટે આ પ્રશ્ન અનઅપેક્ષિત હતો, જોકે નીતા અંબાણીએ મુકેશને હકારમાં જવાબ આપ્યો હતો.
   - સફળ મહિલાઓ સંબંધિત એક પુસ્તકમાં નીતા અંબાણીએ જણાવ્યું કે, તેઓએ મુકેશ અંબાણીને ઘણા દિવસો સુધી બસમાં ફેરવ્યાં અને પૂછ્યું કે, શું તમે હજુપણ મારી સાથે લગ્ન કરવા માગો છો, કારણ કે આજ મારું જીવન છે ?
   - જે પછી બંને લગ્ન સંબંધ તરફ આગળ વધ્યા હતા.

   સોર્સ- ઈન્ટરનેટ રિસર્ચ

   (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીર...........)

  • મુકેશ અને નીતા અંબાણીના લગ્નની તસવીર.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુકેશ અને નીતા અંબાણીના લગ્નની તસવીર.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Nita Met To Mukesh Ambani Only After Call From Dhirubhai Ambani
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top