ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» ચાલુ બસમાં આધેડે પેન્ટ કાઢી કરી 'ગંદી હરકત', a old man doing bad thing in bus

    ચાલુ બસમાં આધેડે પેન્ટ કાઢી કરી 'ગંદી હરકત', પછી યુવતીએ જે કર્યું તે જિંદગીભર રહેશે યાદ

    divyabhaskar.com | Last Modified - May 14, 2018, 12:49 PM IST

    કોલકાતામાં એક ધ્રૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો હતો, જે કહેવાતા સભ્ય સમાજ સામે આંગળી ચીંધે છે.
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      કોલકાતા: કોલકાતામાં એક ધ્રૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો હતો, જે કહેવાતા સભ્ય સમાજ સામે આંગળી ચીંધે છે. એક આધેડ ચાલુ બસમાં બે યુવતીને જોઈને હસ્તમૈથુન કરતો હતો. યુવતીએ આ આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો. મામલો બહાર આવતા કોલકાતા પોલીસે આધેડની ધરપકડ કરી હતી.


      વીડિયો પોસ્ટ કરીને કહી આ વાતઃ
      વીડિયો અપલોડ કરનારી યુવતીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે તે અને તેની ફ્રેન્ડ કોલકાતાના હેડુઆ પાર્કથી 30B/1 નંબરની બસથી પોતાના ઘરે જઈ રહી હતી. અચાનક આધેડ બંને યુવતીઓને જોઈને હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. બસમાં હાજર લોકો તેને જોઈ રહ્યા હતા, પણ કોઈએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો નહોતો. છેલ્લે યુવતીએ કંડક્ટરને આની ફરિયાદ કરી તો કન્ડક્ટરે જવાબા આપ્યો હતો કે તે શું કરી શકે. તેને શું ખબર કે કોના મગજમાં શું ચાલે છે.


      કોઈએ ના કરી મદદઃ
      ફેસબુક પર પોસ્ટ કરનારી યુવતીનો દાવો છે તેણે બસમાં લોકો પાસે પણ મદદ માંગી હતી, પણ કોઈએ તેની મદદ કરી નહોતી. બાદમાં તેને ફેસબુક પર બધી વાત પોસ્ટમાં જણાવી હતી અને સાથે જ બસ નંબર WB25C6638નો પણ ઉલ્લેખ કર્યો હતો. યુવતીનો દાવો છે કે આ આધેડ પહેલા પણ આવી નીચ હરકત કરી ચૂક્યો છે, પણ તેની પાસે કોઈ પુરાવો ના હોવાથી તે ફરિયાદ કરી શકી નહોતી.

    • કોલકાતા પોલીસે આ આધેડનો ફોટો પણ પોસ્ટ કર્યો છે
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોલકાતા પોલીસે આ આધેડનો ફોટો પણ પોસ્ટ કર્યો છે

      કોલકાતા: કોલકાતામાં એક ધ્રૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો હતો, જે કહેવાતા સભ્ય સમાજ સામે આંગળી ચીંધે છે. એક આધેડ ચાલુ બસમાં બે યુવતીને જોઈને હસ્તમૈથુન કરતો હતો. યુવતીએ આ આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયામાં અપલોડ કરી દીધો હતો. મામલો બહાર આવતા કોલકાતા પોલીસે આધેડની ધરપકડ કરી હતી.


      વીડિયો પોસ્ટ કરીને કહી આ વાતઃ
      વીડિયો અપલોડ કરનારી યુવતીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે તે અને તેની ફ્રેન્ડ કોલકાતાના હેડુઆ પાર્કથી 30B/1 નંબરની બસથી પોતાના ઘરે જઈ રહી હતી. અચાનક આધેડ બંને યુવતીઓને જોઈને હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. બસમાં હાજર લોકો તેને જોઈ રહ્યા હતા, પણ કોઈએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો નહોતો. છેલ્લે યુવતીએ કંડક્ટરને આની ફરિયાદ કરી તો કન્ડક્ટરે જવાબા આપ્યો હતો કે તે શું કરી શકે. તેને શું ખબર કે કોના મગજમાં શું ચાલે છે.


      કોઈએ ના કરી મદદઃ
      ફેસબુક પર પોસ્ટ કરનારી યુવતીનો દાવો છે તેણે બસમાં લોકો પાસે પણ મદદ માંગી હતી, પણ કોઈએ તેની મદદ કરી નહોતી. બાદમાં તેને ફેસબુક પર બધી વાત પોસ્ટમાં જણાવી હતી અને સાથે જ બસ નંબર WB25C6638નો પણ ઉલ્લેખ કર્યો હતો. યુવતીનો દાવો છે કે આ આધેડ પહેલા પણ આવી નીચ હરકત કરી ચૂક્યો છે, પણ તેની પાસે કોઈ પુરાવો ના હોવાથી તે ફરિયાદ કરી શકી નહોતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ચાલુ બસમાં આધેડે પેન્ટ કાઢી કરી 'ગંદી હરકત', a old man doing bad thing in bus
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top