ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Photo Feature» કંઈક આવો છે કેદારનાથ મંદિરના કપાટોદ્ઘાટનનો નજારો, ઘરે બેઠા જ નિહાળો આ રંગીન લેઝર શો | Kedarnath temple was decorated with colorful lights and laser show

    કંઈક આવો છે કેદારનાથ મંદિરના કપાટોદ્ઘાટનનો નજારો, ઘરે બેઠા જ નિહાળો આ રંગીન લેઝર શો

    divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 02:25 PM IST

    કેદારનાથ ધામ રંગબેરંગી લેસર લાઇટોથી ઝગમગાવાયું, 29 એપ્રિલથી ખૂલશે કપાટ
    • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્કઃ આ વર્ષે પવિત્ર કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલથી ખૂલશે. તે પહેલાં મંદિરને વધુ સુંદર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દર્શનાર્થીઓને આ વખતે સુંદર નજારો જાવા મળશે. તેના માટે 26 એપ્રિલથી મંદિર પર લેસર શોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના લીધે કેદારનાથ રંગબેરંગી લાઇટથી ઝગમગી ઊઠ્યું હતું. દરરોજ રાત્રે મહાઆરતી પછી ભક્તોને બાબા કેદારનાથની સ્થાપનાથી લઇ વિવિધ કથાઓને તેમાં દેખાડવામાં આવશે.

      બાબા કેદારનાથના કપાટ આગામી 29 એપ્રિલના રોજ ખુલી રહ્યા છે. આ કાર્યક્રમમાં વિશેષજ્ઞો દ્વારા લગભગ અડધો કલાકના લેઝર શો દ્વારા ભારતના અન્ય પ્રદેશોની સાથે સાથે દુનિયાને એક સંદેશ આપવાનો છે કે, કેદારનાથ એક અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. કેદારનાથ પુનઃનિર્માણ કાર્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રુચિને જોતા રાજ્ય સરકારે આ વર્ષે કેદારનાથ યાત્રાનો આગાઝ એક ભવ્ય લાઈટ, સાઉન્ડ અને સંગીતના કાર્યક્રમથી થશે. કપાટ ખુલવાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચવાના છે. જેની સ્પષ્ટતા સીએમ ત્રિવેન્દ્ર સિંહગ રાવતે સોશિયલ મીડિયા પર કરી છે. હાલ કેદારનાથ ધામમાં આ લેઝર લાઈટ શોની ટ્રાયલ ચાલી રહી છે. તેના માટે બહારથી આવેલી ટીમ ધામમાં કામ કરી રહી છે.

      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કંઈક આવો છે કેદારનાથ મંદિરના કપાટોદ્ઘાટનનો નજારો, ઘરે બેઠા જ નિહાળો આ રંગીન લેઝર શો | Kedarnath temple was decorated with colorful lights and laser show
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top