• Gujarati News
  • National
  • આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે ઈશા, Swati Piramal Sprawling Villa In Mahabaleshwar

આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે નીતા અંબાણીની લાડલી 'ઇશા'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ટૂંક સમયમાં જ આનંદ પીરામલ સાથે લગ્ન કરશે. નોંધનીય છે કે આનંદ પીરામલ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પીરામલ એન્ટરપ્રાઇઝિઝના માલિક અજય પીરામલનો દીકરો છે. મહાબળેશ્વર ખાતે આનંદ પીરામલે ઈશા અંબાણીને કાલે એટલે કે 6 મેના રોજ પ્રપોઝ કર્યું હતું અને સગાઈની જાહેરાત કરી હતી. આજે આ લેખમાં તમે જોઇ શકશો મહાબળેશ્વર ખાતે આવેલાં અજય પીરામલ અને સ્વાતિ પીરામલના વિલા વિશે. મરાઠા વિક્ટોરિયન સ્ટાઇલમાં બનેલું આ ગ્રીનવુડ્સ વિલા ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. ગ્રીનવુડ્સ વિલાને સ્વાતિ પીરામલે ઑર્કિડ ફૂલો વડે સજાવ્યું છે.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....