Divya Bhaskar

Home » National News » Photo Feature » આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે ઈશા, Swati Piramal sprawling villa in Mahabaleshwar

આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે નીતા અંબાણીની લાડલી 'ઇશા'

Divyabhaskar.com | Updated - May 07, 2018, 11:48 AM

મહાબળેશ્વરમાં મરાઠા વિક્ટોરિયન સ્ટાઇલમાં બનેલું છે આ ભવ્ય વિલા

  • આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે ઈશા, Swati Piramal sprawling villa in Mahabaleshwar
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્કઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ટૂંક સમયમાં જ આનંદ પીરામલ સાથે લગ્ન કરશે. નોંધનીય છે કે આનંદ પીરામલ પ્રખ્યાત ઉદ્યોગપતિ અને પીરામલ એન્ટરપ્રાઇઝિઝના માલિક અજય પીરામલનો દીકરો છે. મહાબળેશ્વર ખાતે આનંદ પીરામલે ઈશા અંબાણીને કાલે એટલે કે 6 મેના રોજ પ્રપોઝ કર્યું હતું અને સગાઈની જાહેરાત કરી હતી. આજે આ લેખમાં તમે જોઇ શકશો મહાબળેશ્વર ખાતે આવેલાં અજય પીરામલ અને સ્વાતિ પીરામલના વિલા વિશે. મરાઠા વિક્ટોરિયન સ્ટાઇલમાં બનેલું આ ગ્રીનવુડ્સ વિલા ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. ગ્રીનવુડ્સ વિલાને સ્વાતિ પીરામલે ઑર્કિડ ફૂલો વડે સજાવ્યું છે.

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....

  • આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે ઈશા, Swati Piramal sprawling villa in Mahabaleshwar
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આનંદ પીરામલના માતા-પિતા અજય પીરામલ અને સ્વાતિ પીરામલ

    મરાઠા- વિક્ટોરિયન સ્ટાઇલઃ-

     

    અજય પીરામલે ગ્રીનવુડ્સ 2006માં સાંગલીના મહારાજા વિજય સિંહ માધવરાવ પટવર્ધન પાસેથી ખરીદ્યું હતું. આ ઘર મરાઠા વિક્ટોરિયન સ્ટાઇલમાં બનેલું છે. આ વિલા 1862માં પટવર્ધનના વંશજો દ્વારા બનાવવામાં આવ્યું હતું. મહારાજા વિજય સિંહ માધવરાવ પટવર્ધન બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રીના પિતા છે.

     

    ફૂલોનો વિશાળ કાર્પેટઃ-

     

    પીરામલ એન્ટરપ્રાઇઝિઝની વાઇસ ચેર પર્સન સ્વાતિ પીરામલે આ સુંદર વિલામાં વિવિધ પ્રકારના એક મિલિયન પ્લાન્ટ્સની રોપણી કરી છે. આ વિલા ખરીદ્યા પછી તેમાં અઢળક ફેરફારો કરવામાં આવ્યાં. પીરામલે આ પ્રોપર્ટી ખરીદ્યા બાદ પ્લાસ્ટર ઓફ પેરિસથીના ફ્લોરને હટાવીને તેની જગ્યાએ એન્ટિક ટાઇલ્સ દ્વારા તેને કવર કરવામાં આવ્યું. દરવાજા ઉપર જે પેઇન્ટ કરવામાં આવ્યું હતું તેને હટાવી દેવામાં આવ્યું જેથી સાગના બનેલાં દરવાજાની સુંદરતાં વધારે નીખારી શકાય.

     

    આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વધુ....

  • આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે ઈશા, Swati Piramal sprawling villa in Mahabaleshwar
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આનંદ પીરામલની માતા સ્વાતિ પીરામલ

    દિવાનખાનાઃ-

     

    હાલમાં જે લિવિંગ રૂમ દર્શાવવામાં આવી રહ્યો છે તે પહેલાં દિવાનખાના તરીકે ઉપયોગમાં લેવાતો હતો જે ડાન્સ પર્મોમન્સ અને સંગીત માટે ઉપયોગમાં લેવાતો હતો.

     

    'ઑર્કિડથી સજાવ્યું ઘર'

     

    સ્વાતિ પીરામલે જણાવ્યું કે તેની દીકરો આનંદ પણ ઘરના ગાર્ડનિંગમાં ઇન્વોલ્વ રહે છે. જ્યારે સ્વાતિને પૂછવામાં આવ્યું કે તેનું મનગતાં ફૂલ ક્યાં છે ત્યારે તેણે "ઑર્કિડ રાજા છે". આ વિલામાં એક વિસિંગ વેલ ગાર્ડન પણ છે. અહીં જે પણ ગેસ્ટ આવે છે તેઓ આ વિસિંગ વેલથી ખૂબ જ આકર્ષિત થાય છે. તેઓ અહીં થોડાં અંતરેથી વિસિંગ વેલમાં સિક્કાઓ પણ નાખે છે. જ્યારે અજય પીરામલ અહીં આવે છે ત્યારે તેઓ આ વિસિંગ વેલમાંથી સિક્કાઓ એકઠાં કરવાનું કામ કરે છે.

  • આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે ઈશા, Swati Piramal sprawling villa in Mahabaleshwar
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    લિવિંગ રૂમ
  • આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે ઈશા, Swati Piramal sprawling villa in Mahabaleshwar
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વિલામાં એન્ટર થતાં જ ઉપર વિશાળ ઝૂમર જોવા મળે છે
  • આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે ઈશા, Swati Piramal sprawling villa in Mahabaleshwar
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગાર્ડન વ્યૂ
  • આ સુંદર વિલામાં 'મહારાણી' બનીને રાજ કરશે ઈશા, Swati Piramal sprawling villa in Mahabaleshwar
    પ્રવેશદ્વાર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending