Home » National News » Bhaskar Gyan » અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani

શું ખાય છે મુકેશ અંબાણી? અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 07:27 PM

એક સામાન્ય માણસની જેમ દેશના સૌથી ધનિક એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ જુદી-જુદી વાનગીઓ ખાવાના શોખીન છે

  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    નેશનલ ડેસ્ક: વિશ્વ વિખ્યાત ઉધોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો 19મી એપ્રિલને ગુરુવારના રોજ જન્મદિવસ છે. રિલાયન્સના એમડી મુકેશ અંબાણીના જન્મદિવસે ટોચના ઉધોગપતિઓ અને રિલાયન્સ પરિવાર તરફથી તેમને શુભેચ્છા પાઠવવામાં આવશે. મુકેશ અંબાણીની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ટોચના ઉધોગપતિમાં ગણતરી થાય છે.

    એક સામાન્ય માણસની જેમ દેશના સૌથી ધનિક એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પણ જુદી જુદી વાનગીઓ ખાવાના શોખીન છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પાક્કા વેજીટેરિયન છે. મુકેશ અંબાણીને ગુજરાતી થાળી ખુબ ભાવે છે. થોડાક વર્ષો અગાઉ એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે તેમની મનપસંદ વાનગીઓ અને અને રેસ્ટોરન્ટ અંગે ખુલ્લા મને વાત કરી હતી. મુંબઇની ફાઇવસ્ટાર હોટલથી માંડીને એક સામાન્ય ગુજરાતી હોટલમાંથી પણ તેઓ ખાવાનું મંગાવે છે.


    કરોડોનો કારોબાર ધરાવતા હોવાથી તેઓ ખુબ જ વ્યસ્ત રહે છે. પરંતુ તેમના વ્યસ્ત શેડ્યુઅલ વચ્ચે પણ મનગમતું ફૂડ તેઓ તેમની ફેવરીટ રેસ્ટોરન્ટમાંથી મંગાવી જ લે છે. તો આવો જાણીએ મુકેશ અંબાણીને ભાવતી વાનગીઓ અને તેમની ફેવરીટ રેસ્ટોરન્ટ્સ......

    (સોર્સઃ એક જાણીતા ઇંગ્લિશ મીડિયા ગ્રુહને મુકેશ અંબાણીએ આપેલા ઇન્ટરવ્યૂમાંથી લેવામાં આવેલી માહિતીના આધારે...)


    આગળ જાણો, મુકેશ અંબાણીને ભાવતી વાનગીઓ અને તેમની ફેવરીટ રેસ્ટોરન્ટ્સ વિશે...

  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • અબજોપતિ છતાં ગુજરાતીઓની આ વાનગી છે તેમની પ્રિય | This is the most favorite food of Mukesh Ambani
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ