Home » National News » Latest News » National » A teacher is teaching such A for Adivasi and C FOR Chor

'A ફોર આદિવાસી' અને 'ચ ચોરનો ચ' આવું ભણાવી રહ્યા છે શિક્ષક

Divyabhaskar.com | Updated - Mar 09, 2018, 08:21 PM

'A ફોર આદિવાસી' અને 'ચ ચોરનો ચ' આ છે ભારતની અશિક્ષાનો આલ્ફાબેટ

  • A teacher is teaching such  A for Adivasi  and  C FOR Chor
    - કહે છે કે દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં આકાર લે છે અને શિક્ષક કભી સાધારણ નહીં હોતા
    - પરંતુ અમુક ટુણિયાટ જેવા શિક્ષકો બાળકોનાં ભવિષ્ય સાથે ભયંકર ચેડાં કરતા હોય છે
    - જેમ કે, ઝારખંડ ખૂંટી ગામની એક શાળાના આ શિક્ષકને જ જોઈ લો
    - આ ગામની શાળાનો એક શિક્ષક બાળકોને ખોટી દિશામાં લઇ જઇ રહ્યો છે
    - શિક્ષક બાળકોને અંગ્રેજી ભણાવી રહ્યા છે - એના વાહિયાત અંગ્રેજી આલ્ફાબેટનું સૅમ્પલ પણ જોઈ લો
    A- ફોર આદિવાસી
    B- ફોર બિદેશી
    C- ફોર છોટા નાગપુર
    D- ફોર ધરતી
    E- ફોર 'ઇમિગ્રેન'
    F- ફોર ફીતા
    - આ તો વાત થઈ ખોટા આલ્ફાબેટની
    - દેશના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નેહરુ વિશે પણ - વિદ્યાર્થીઓને ખોટી માહિતી આપી રહ્યો છે
    - જવાહરલાલ નેહરુ વિશે ન બોલવાના શબ્દો આ ટીચર બોલી રહ્યો છે
    - અને બ્લેક બોર્ડ ઉપર લખીને - બાળકોને શીખવાડી રહ્યો છે
    - એ બાળકોને શીખવે છે કે 'ચ ચોરનો ચ' અને 'ચાચા નેહરુ ચોરોના પ્રધાનમંત્રી હતા'
    - જરા વિચારો આવું શિક્ષણ મેળવનારાં બાળકોનું ભવિષ્ય શું હશે?
    - જોકે આ વીડિયો વાઇરલ થયા બાદ સત્તાધીશો હરકતમાં આવ્યા છે
    - હવે તે શિક્ષક સામે પગલાં લેવાની વાતો થઈ રહી છે
    - પરંતુ આવા હર શાખ પે ઉલ્લુ બૈઠા હૈ જેવી સ્થિતિમાં અંજામે ગુલિસ્તાં શું હશે તેની કલ્પના કરવી અઘરી નથી!
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ