ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Your eyes will be wet when you hear the case of Sreedadevi unseen fan

  શ્રીદેવીના આ દૃષ્ટિહીન ચાહકનો કિસ્સો સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 06:14 PM IST

  શ્રીદેવીના અકાળ અવસાનનો આઘાત હજુ પૂરેપૂરો ઓસર્યો નથી
  • શ્રીદેવીના આ દૃષ્ટિહીન ચાહકનો કિસ્સો સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે

   શ્રીદેવીના અકાળ અવસાનનો આઘાત હજુ પૂરેપૂરો ઓસર્યો નથી. મુંબઈમાં યોજાયેલી અંતિમયાત્રામાં શ્રીદેવીના હજારો ફૅન્સ ઉમટ્યા હતા. સૌએ ભીની આંખે આ સ્ટારને આખરી સફરમાં અંજલિ આપી હતી.


   શ્રીદેવીના લાખો ફૅન્સમાં શ્રીનો એક દૃષ્ટિહીન ચાહક પણ છે. આ ચાહકનું નામ છે જતીન વાલ્મિકી, જે જોઈ નથી શકતો. જતીન ઉત્તર પ્રદેશમાં રહે છે. શ્રીદેવીની અંતિમ યાત્રા સામેલ થવા માટે શ્રીના ઘરની બહાર બે દિવસથી ઊભો હતો જતીન વાલ્મિકી.

   શ્રીના મૃત્યુના સમાચાર સાંભળતા જ - જતીન ઉત્તર પ્રદેશથી મુંબઈ આવી પહોંચ્યો
   જતીન સાથે શ્રીદેવીનો એક કરૂણ કિસ્સો જોડાયેલો છે. શ્રીદેવી સાથે જોડાયેલો એ કિસ્સા ઓવો છે કે જતિનના ભાઇને બ્રેઇન ટ્યૂમર હતું - ઓપરેશન કરાવવા માટે શ્રીદેવીએ જતીનને એક લાખ રૂપિયાની મદદ કરી હતી . એટલું જ નહીં અને હોસ્પિટલનું બિલ પણ માફ કરાવી આપ્યું હતું. આ કારણોસર જતીનનું કહેવું છે કે, હું શ્રીદેવી માટે બીજું તો કંઈ ના કરી શક્યો પરંતુ - તેમની અંતિમયાત્રામાં મારે સામેલ તો જરૂર થવું જોઇએ.


   આ કિસ્સાથી માલૂમ પડે છે કે શ્રીદેવી લાગણીશીલ અને વિશાળ હૃદય ધરાવતી વ્યક્તિ હતી.
   આ કિસ્સો શ્રીદેવી પ્રત્યેના માનમાં અનેકગણો વધારો કરી દે છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Your eyes will be wet when you hear the case of Sreedadevi unseen fan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `