ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» When Cool Dhoni got angry at Pandey, gave up the dirty spell

    જ્યારે કૂલ ધોનીને આવ્યો પાંડે પર ગુસ્સો, આપી દીધી ગંદી ગાળ

    divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 07:03 PM IST

    ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી-20 મેચ તમે જોઈ હશે
    • જ્યારે કૂલ ધોનીને આવ્યો પાંડે પર ગુસ્સો, આપી દીધી ગંદી ગાળ
      ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટી-20 મેચ તમે જોઈ હશે
      ચલો, મેચની વાત છોડો કેમ કે ઇન્ડિયાને હારનું મોં જોવું પડ્યું હતું
      આ મેચમાં ધોનીને તો જોયો જ હશે - ધોની જેને હંમેશાં લોકો ‘કૂલ’ કહે છે
      પરંતુ આ કૂલ ધોનીને મનીષ પાંડે ‘નામાકુલ’ લાગ્યો અને ગુસ્સો એની જીભ પર આવી ગયો
      મેચની છેલ્લી ઓવર ચાલી રહી હતી
      પહેલો બૉલ ફેંકાયો અને મનીષ પાંડેએ શૉટ ફટકાર્યો
      થોડી વધુ એફર્ટથી બીજો રન આવી જાય તેમ હતો
      પરંતુ ધોનીના કહેવા છતાં પાંડેએ માત્ર એક જ રન લીધો
      મનિષ પાંડની ભૂલ એ હતી કે રન દોડવા પર ધ્યાન આપવાને બદલે - બોલ ક્યાં ગયો છે તેના પર તેનું ધ્યાન હતું
      બસ, ધોનીનો પારો છટક્યો
      એણે મોટા અવાજે ગંદી ગાળ બોલીને પાંડેને ધમકાવી નાખ્યો
      ધોની ઉવાચ, ‘ઓય, *@$%, ઇધર દેખ લે, ઉધર ક્યા દેખ રહા હૈ...’
      આ આખોય સંવાદ સ્ટમ્પના માઇક્રોફોનમાં કેદ થઈ ગયો હતો
      ધોનીના ગુસ્સાની આ નાનકડી ક્લિપ સોશિયલ મીડિયા પર જબ્બર વાઇરલ થઈ રહી છે
      તમે પણ જોઈ લો કૂલ ધોનીનો એક્સ્ટ્રીમ હોટ અંદાજ!
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: When Cool Dhoni got angry at Pandey, gave up the dirty spell
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `