ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» These two women nurse provide service at the risk of everyday

  આ બંને મહિલા નર્સ રોજ જીવના જોખમે સેવા પૂરી પાડે છે

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 04:30 PM IST

  આ બે નર્સ મગરથી ઊભરાતી નદી પાર થઇને કરે છે સાચી સેવા
  • આ બંને મહિલા નર્સ રોજ જીવના જોખમે સેવા પૂરી પાડે છે
   - વુમન ડેની સ્પેશિયલ વિમેન છે આ બે નર્સ
   - સાચી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ નર્સોએ
   - છત્તીસગઢ દાંતીવાડા ગામ માટે આ બંને નર્સ ભગવાન સ્વરૂપ છે
   - સુનીતા ઠાકુર અને તેની સહાયક બંને જણ - દાંતીવાડા ગામને મેડિકલ સહાય પૂરી પાડે છે
   - પરંતુ આ બંને નર્સને આ સહાય પૂરી પાડવા માટે - બોટમાં બેસીને 'ઇન્દ્રાવતી નદી' પાર કરવી પડે છે
   - નદી પાર કર્યા પછી જ તેઓ દાંતીવાડા ગામમાં પ્રવેશ કરી શકે છે
   - પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ હવે આવે છે
   - વાત એવી છે કે 'ઇન્દ્રાવતી નદી'માં ઘણા બધા મગરમચ્છ રહે છે
   - નદીમાં બોટ લઇને મગરમચ્છો વચ્ચેથી તેઓને પસાર થવું પડે છે
   - મગરોથી ભરેલી આ નદી પાર કરવાનું કામ તેઓ છેલ્લાં 7 વર્ષથી કરી રહી છે
   - એટલું જ નહીં નદી પાર કર્યા બાદ ગામમાં જવા માટે - 8થી 10 કિલોમીટરનું અંતર ચાલીને કાપવું પડે છે
   - સામે કાંઠે ઊતરીને આ બંને નર્સ ગામના બીમાર લોકોની સારવાર કરે છે
   - ગામ લોકોની આ સેવા માટે તેઓ કાયમ તૈયાર રહે છે
   - આ સેવાનું કામ તેઓ રોજ કરે છે
   - નાની અમથી હોડીમાં ગમે ત્યારે મગરમચ્છનો હુમલો થવાનું જોખમ તોળાતું રહે છે
   - પરંતુ આ બંને નર્સ ક્યારેય પોતાની ફરજ ચૂકતી નથી
   - આ બંને બહાદૂર સ્ત્રીઓની હિંમત તમામ સ્ત્રીઓને હિંમતભેર આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: These two women nurse provide service at the risk of everyday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `