Divya Bhaskar

Home » National News » Latest News » National » Taxis will not run in Bengaluru now they will fly

બેંગલુરુમાં હવે ટેક્સીઓ દોડશે નહીં, ઊડશે

Divyabhaskar.com | Updated - Mar 06, 2018, 07:13 PM

ભારતની પહેલી હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ થઈ

  • Taxis will not run in Bengaluru now they will fly
    - ભારતની પહેલી હેલિકોપ્ટર ટેક્સી સર્વિસ શરૂ થઈ બેંગલુરુમાં
    - આ સર્વિસનું નામ અપાયું છે 'હેલી ટેક્સી સર્વિસ'
    - સર્વિસ શરૂ કરી છે 'થમ્બી એવિએશન' નામની કંપનીએ
    - હાલ હેલી ટેક્સીની સર્વિસ કેમ્પેગૌડા એરપોર્ટથી ઇલેક્ટ્રોનિક સિટી સુધી શરૂ કરાઈ છે
    - બાય રોડ આ જગ્યાએ પહોંચવા માટે બે કલાકનો સમય લાગે છે
    - પરંતુ હેલી ટેક્સીમાં ફક્ત 15 મિનિટમાં જ પહોંચી શકાય છે
    - ટેક્સી તરીકે વાપરવામાં આવતું હેલિકોપ્ટરનું નામ -Bell- 407 છે
    - આ હેલિકોપ્ટરમાં 6 પેસેન્જર બેસી શકે છે
    - હેલી ટેક્સી હાલ બે શિફ્ટમાં કામ કરે છે
    - જેમાં એક શિફ્ટ છે 6.30થી 9.30 દરમિયાન - બીજી શિફ્ટ છે 3.00થી 6.15 સાંજ માટે
    - આવતાં બે અઠવાડિયા સુધીમાં - વધુ એક નવો રૂટ 'હાલ એરપોર્ટ' પણ આમાં એડ થશે
    - આ હેલી ટેક્સીની મુસાફરી માટે પેસેન્જરે 3500 રૂપિયા ચૂકવવાના રહેશે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending