ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Not only papon kiss controversy but these celebrities are also involved

  કિસના વિવાદમાં પાપોન જ નહીં, આ સેલિબ્રિટીઓ પણ નથી રહી બાકાત

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 09:15 PM IST

  હાલ પાપોનનો એક વીડિયો ખૂબ જ વાઇર થઇ રહ્યો છે
  • કિસના વિવાદમાં પાપોન જ નહીં, આ સેલિબ્રિટીઓ પણ નથી રહી બાકાત

   હાલ પાપોનનો એક વીડિયો ખૂબ જ વાઇર થઇ રહ્યો છે
   એણે કોઇ નવું સોંગ રીલિઝ નથી કર્યું પરંતુ, પાપોન પર બળજબરીથી સગીરાને કિસ કરવાનો આરોપ છે. આ કિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ પ્રકારે બળજબરીપૂર્વક કિસ કરનાર પાપોન પહેલો નથી. ઘણી સેલિબ્રિટી એવી છે જેઓ આવા વિવાદમાં ફસાય ચૂક્યા છે.

   મિકા સિંહ અને રાખી સાવંત
   - કિસની વાત હોય તો મિકા સિંહ અને રાખી સાવંતને કેમ ભૂલાય?
   - મિકાના બર્થડે તેણે રાખીને બળજબરીપૂર્વક કિસ કરી હતી
   - ત્યારબાદ રાખીએ મિકા પર છેડતીનો આરોપ લગાવ્યો હતો

   શિલ્પા શેટ્ટી અને રિચાર્ડ ગેર
   - હવે વાત કરીએ શિલ્પા શેટ્ટી વિશે
   - હોલીવૂડ સ્ટાર રિચાર્ડ ગેરે શિલ્પાને જોરદાર કિસ કરી હતી
   - રિચાર્ડ દ્વારા કરવામાં આવેલી આ કિસનો કિસ્સો ઘણો વિવાદમાં રહ્યો હતો

   શાહરુખ ખાન અને જોહ્ન બેરોમેન
   - કિંગ ખાન પણ આવી વિવાદાસ્પદ કિસ કરવામાં બાકાત નથી
   - શાહરુખ ખાને 'માય નેમ ઇઝ ખાન' ફિલ્મમાં બ્રિટિશ એક્ટર જોહ્ન બેરોમેનને કિસ કરી હતી
   - જો કે ફિલ્મમાંથી આ સીન કટ કરી દેવામાં આવ્યો હતો
   - એ સમયે શાહરુખની આ કિસ ઘણી ચર્ચામાં રહી હતી

   ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બિપાશા બાસુ
   - સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને બિપાશા બાસુનું કિસ કનેક્શન
   - ઝ્યુરિકમાં ફિફા સેરેમની દરમિયાન રોનાલ્ડોએ બિપાશાને જમ કર કિસ કરી હતી

   કરિના કપૂર ખાન અને શાહિદ કપૂર
   - એક સમયના જબ-વી મેટ કપલ પણ આ કિસના કિસ્સામાંથી બાકાત નથી
   - વાત છે કરિના કપૂર અને શાહિદ કપૂરની
   - જે સમયે કરિના અને શાહિદ રિલેશનશિપમાં હતાં ત્યારે તેમનો આ કિસિંગ વીડિયોએ ભારતમાં ખલબલી મચાવી હતી

   મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટ
   - બોલિવૂડની સૌથી વિવાદાસ્પદ કિસની વાત કરીએ તો તે હતી એક પિતા અને દીકરી વચ્ચે
   - જી હાં, અમે વાત કરી રહ્યાં છે મહેશ ભટ્ટ અને પૂજાની
   - બંનેનો કિસ કરતો ફોટો એક મેગેઝિનનાં કવર પેઇજ પર પબ્લિશ કરવામાં આવ્યો હતો
   - તે સમયે આ બાપ- દીકરીનો કવર ફોટો ઘણો વિવાદમાં રહ્યો હતો

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Not only papon kiss controversy but these celebrities are also involved
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top