ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» No hand but he can run any vehicle

  એક હાથ ના હોવા છતાં ચલાવે છે કોઈ પણ વાહન, કર્યો આવો જુગાડ

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 09:29 PM IST

  એક હાથ વગર વાયર દ્વારા ચલાવે છે બાઇક
  • એક હાથ ના હોવા છતાં ચલાવે છે કોઈ પણ વાહન, કર્યો આવો જુગાડ
   - આત્મવિશ્વાસ અકબંધ હોય તો માણસ ધારે તે કરી શકે
   - આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે જુન્ટુ ચૅટર્જી
   - જુન્ટુ ચૅટર્જી પશ્ચિમ બંગાળમાં રહે છે
   - વર્ષો પહેલાં જુન્ટુએ બસ અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવી દીધેલો
   - પરંતુ તેઓ જરાય હિંમત ન હાર્યા
   - એમણે વાહન ચલાવવાના પ્રયત્નો છોડ્યા નહીં
   - આજે સ્થિતિ એ છે કે જુન્ટુ એક હાથ ન હોવા છતાં પણ પર્ફેક્ટ્લી બાઇક ચલાવી શકે છે
   - તેમની બાઇક ચલાવાની ટેક્નિક પણ અનોખી છે
   - તેઓ પોતાના જમણા ખભા સાથે દોઢ મીટર લાંબો ઇલેક્ટ્રિક કૅબલ બાંધી દે છે
   - કેબલનો બીજો છેડો એક્સલરેટર સાથે બાંધે છે
   - ખભાની મદદથી કેબલ ખેંચે છે અને ગાડીને ગતિ આપે છે
   - આ રીતે જુન્ટુ રોજ પોતાની દીકરીને સ્કૂલે લેવા-મૂકવા પણ જાય છે
   - આ તો થઈ બાઇકની વાત - આ કેબલના સહારે તે 350 સીસીનું ખડતલ બુલેટ પણ ચલાવી લે છે!
   - અહીંથી પણ જુન્ટુ અટક્યા નહીં
   - પોતાની ક્ષમતા ઓર વધારીને તેઓ ટ્રેક્ટર ચલાવતા પણ શીખી ગયા
   - એમને ટુ વ્હીલર કે ટ્રેક્ટર ચલાવતા જોઇને એક જ વાત યાદ આવે
   - મન હોય તો માળવે જવાય!
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: No hand but he can run any vehicle
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `