જૅકલિન ફર્નાન્ડિઝે શ્રીદેવીને આપી અનોખી રીતે શ્રદ્ધાંજલિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શ્રીદેવીના શૉકિંગ ડેથથી બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શૉકનો માહોલ છે
- બૉલિવૂડના નાના મોટા દરેક કલાકાર ગમગીન છે
- શ્રીદેવી માટે ચારેકોરથી શ્રદ્ધાંજલિઓનો ધોધ વહી રહ્યો છે
- એમાં જૅકલિન ફર્નાન્ડિઝ પણ બાકાત નથી
જૅકલિને શ્રીદેવીને અનોખી રીતે શ્રદ્ધાંજલી અર્પી છે
જૅકલિને પિયાનો વગાડીને સદગત શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપી છે
જૅક્વેલિને 'હલેલુયા' સોંગ પર પિયાનો વગાડીને શ્રીદેવીને ટ્રિબ્યૂટ કર્યું
'હલેલુયા' (Hallelujah) હિબ્રૂ શબ્દ છે
તેનો અર્થ થાય છે 'ગ્લોરી ટુ ધ લૉર્ડ' એટલે કે પ્રભુના શરણે
જૅકલિને વધુમાં કહ્યું હતું કે, હું તેમની ખૂબ મોટી ફૅન છું
હવે તેમની કમી કાયમ વર્તાશે