સાડી પહેરેલી લૅડી ડ્રાઇવરનો ઘૂમટો હટ્યો ને સસ્પેન્સ ખૂલ્યું!

ચિત્ર-વિચિત્ર વાઇરલ વીડિયોઝના જગતમાં નવો વીડિયો આવ્યો છે

divyabhaskar.com | Updated - Mar 06, 2018, 09:09 PM
driver wearing a sari lifted the slip of the driver
- ચિત્ર-વિચિત્ર વાઇરલ વીડિયોઝના જગતમાં નવો વીડિયો આવ્યો છે
- વીડિયોમાં સાડી પહેરેલી એક મહિલા બસ ચલાવી રહી છે
- તે સ્ત્રીએ આખું માથું ઢંકાઈ જાય એવો ઘૂમટો પણ તાણ્યો છે
- વીડિયો જોતાં લાગે છેકે તે હોળી વખતે શૂટ થયો હશે
- આ વીડિયો રાજસ્થાનના નાગોર જિલ્લામાં શૂટ થયો છે
- ડ્રાઇવરની બાજુની સીટમાં બેઠેલી કોઈ વ્યક્તિએ જ આ વીડિયો શૂટ કર્યો છે
- પરંતુ વીડિયોમાં તે સ્ત્રીના ચહેરા પરથી ઘૂમટો હટે ત્યારે સસ્પેન્સ ખૂલે છે
- દરઅસલ, તે ઘૂમટાની અંદર નમણી નાર નહીં, પરંતુ ખરબચડો પુરુષ છે!
- વાત એવી છે કે રાજસ્થાનમાં હોળી લગભગ દિવાળીનો દરજ્જો ભોગવે છે
- ત્યાં હોળી વખતે જાતભાતના વેશ ધારણ કરવાનું માહાત્મ્ય છે
- એમાં આ ડ્રાઇવરે સ્ત્રીવેશ ધારણ કર્યો અને સ્ટિયરિંગ હાથમાં લઈ લીધું
- લગે હાથ કોઇએ વીડિયો શૂટ કર્યો અને સોશિયલ મીડિયામાં વહેતો કર્યો
- બસ, હવે તો આખા દેશનું મીડિયા આ 'અર્ધનારી ડ્રાઇવર'ને શોધી રહ્યું છે!

X
driver wearing a sari lifted the slip of the driver
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App