1

Divya Bhaskar

Home » National News » Latest News » National » Aamir will also be able to give a clean chit to the four-footed Dangal Pahlwan

આમિરને પણ ધોબીપછાડ આપી દે તેવો છે આ ચાર ફૂટિયો દંગલ પહેલવાન

Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 03:48 PM IST

આ ચાર ફૂટિયાની દંગલ જોઇને તમે દંગ રહી જશો

  • કુસ્તીની ગેમમાં બૉડીની સાથે હાઇટનું પણ એટલું જ મહત્ત્વ હોય છેપરંતુ અમુક પહેલવાનોને પોતાની ઓછી હાઇટની મર્યાદા પણ રોકી શકતી નથી.


    જેમ કે, આ વીડિયોમાં દેખાતો કુસ્તીબાજ, પંજાબથી આવેલા આ વીડિયોનો કુસ્તીબાજ માંડ ચારેક ફૂટની હાઇટ ધરાવે છે, પરંતુ એ જ્યારે અખાડામાં ઊતરે છે ત્યારે ભલભલા પહેલવાનો ધૂળ ચાટતા થઈ જાય છે.


    અહીં પહેલાં તો એણે પોતાના હરીફને - કમરથી જકડી રાખ્યો ત્યાર બાદ - હરીફે આ ચાર ફૂટિયાને એક ચપેટ મારી બસ, આ ગુસ્સે ભરાયેલા ઠિંગુ પહેલવાને. સળગ સાત વાર ધોબીપછાડ આપી. એ સાથે જ તેનો હરીફ ચારો ખાને ચિત્ત થઈ ગયો અને આ ઠિંગુ પહેલવાને દંગલ જીતી લીધી!

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending