આ ગામમાં રહસ્યમ રીતે 200 વાંદરાઓ મૃત્યુ પામ્યા

રહસ્યમ રીતે 200 વાંદરાંનાં મોત

divyabhaskar.com | Updated - Mar 30, 2018, 02:44 PM
200 monkeys die in mysterious village

રહસ્યમય રીતે અત્યાર સુધી 200 વાંદરાઓ મૃત્યુ પામ્યાં છે આ ગામમાં. ગામ છે ઉત્તર પ્રદેશમાં આવેલું અમરોહા.

અહીં વાંદરાઓની સંખ્યા ઘણી બધી છે પરંતુ - કેટલાક સમયથી અહીં વાંદરાઓ કોઇ રહસ્યમય બીમારીના કારણે મૃત્યુ પામે છે. બીમારી શું છે એ હજી સુધી કોઇને ખ્યાલ નથી આવ્યો.


200 જેટલા વાંદરાઓના મૃત્યુના કારણે, ગામના લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે કારણ કે - ગામના લોકોને જે બીમારીથી વાંદરા મૃત્યુ પામે છે - તે બીમારીનો શિકાર ગામલોકો પણ થઈ શકે છે.


દુઃખની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં વાંદરાંનાં ભેદી મોત થવા છતાં સત્તાધીશોનું રૂંવાડુંય ફરક્યું નથી.

X
200 monkeys die in mysterious village
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App