વર્લ્ડ ટુર પર નીકળેલા કપલનું Lip Lock સોશિયલ મીડિયામાં ફરતું થયું, જાણો શા માટે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર એક એવા કપલની ચર્ચા થઈ રહી છે, જે 365 દિવસમાં 40 દેશ ફરવા માટે નીકળ્યું છે. આ કપલ છે શ્યામ અને આન્યા. શ્યામ ભારતનો છે અને આન્યા યૂક્રેનિયાની છે.

 

 દરરોજે અપડેટ કરે છે તસવીરો


- બન્ને આખી દુનિયા ફરવાનું સપનું જોઈની નીકળી પડ્યા છે. 
- હવે તેઓ સોશિયલ મીડિયા પર દરરોજે તસવીરો અપડેટ કરી રહ્યા છે. 
- તેમની તસવીરો એટલા માટે ખાસ છે કારણ કે, બન્ને દરેક જગ્યાએ જઈને લિપ લોક કરે છે અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરે છે.

 

અનેક દેશ ફરી ચૂક્યા છે


- IGIA T3થી નીકળતી વખતે બન્નેએ લિપ લોકની એક તસવીર શેર કરી હતી. ત્યારબાદ તેઓ ઘણા દેશો ફરી ચૂક્યા છે.
- કપલે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, દરરોજે કામમાં વ્યસ્ત લોકો જીવનનો આનંદ ગુમાવી દે છે.
- જ્યારે તેમની સાથે પણ એવું થવા લાગ્યું હતું જેના કારણે બન્નેએ મળીને દુનિયાની શેર કરવાનો નિર્ણય લીધો.

 

યાદગીરી માટે લે છે તસવીર


- હવે તેઓ જ્યા પણ જાય છે ત્યાંની એક તસવીર યાદગીરી તરીકે રાખવા માટે તેને #kissisit ટેગ સાથે શેર કરે છે. 
- કપલનું કહેવું છે કે, આ હેશટેગના માધ્યમથી તેઓ જીવનનો આનંદ લેવા માગે છે.
- તેઓ બધા નિયમોને તોડવા માંગે છે અને બોલ્ડ થઈને આગળ વધવા માગે છે.

 

આ કપલે oyeannabanana નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. પોતાના પ્રવાસની શરૂઆતમાં આ કપલે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, “#kissisit This is it. The journey of a thousand miles starts with a single kiss. 40 countries. 365 days. Food, places and people everywhere. The first steps and the first #kissisit begins in India, we keep the road to Mongolia with the land of Genghis Khan.”

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર કરો ક્લિક...

અન્ય સમાચારો પણ છે...