ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» Indias Most expensive deal Mumbai family buys 4 flats

  મુંબઈમાં વેચાયો મોંઘો ફ્લેટ, 240 કરોડમાં સોદો, આવો છે અંદરનો નજારો

  divyabhaskar.com | Last Modified - Feb 22, 2018, 03:23 PM IST

  અંદાજે 60 કરોડની કિંમતના એક ફ્લેટમાં એકથી એક ચડિયાતી સુવિ
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   મુંબઈ: મુંબઈમાં રિઅલ એસ્ટેટમાં હાલમાં થયેલા એક સોદાએ તમામનું ધ્યાન ખેંચ્યું છે. નેપેનસી રોડ પર બની રહેલા રેસિડેન્સિયલ ટાવરમાં તપારિયા પરિવારે કુલ 240 કરોડમાં રૂપિયામાં ચાર ફ્લેટ બુક કરાવ્યા છે.

   અંદાજે 60 કરોડની કિંમતના એક ફ્લેટમાં એકથી એક ચડિયાતી સુવિધા છે. તપારિયા પરિવારે 28માં અને 31માં ફ્લોર પર ફ્લેટ માટે ડીલ સાઈન કરી છે. આ ફ્લેટ મુંબઈના સૌથી મોંઘા ફ્લેટમાંથી એક છે. આ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લગ્ન બાદ મુંબઈના વર્લી વિસ્તારમાં 34 કરોડમાં લક્ઝરી ફ્લેટ ખરીદ્યો હતો.

   તપારિયા પરિવારે 1.20 લાખ પ્રતિ સ્ક્વેર ફૂટના હિસાબે ડીલ કરી છે. ફ્લેટ 4500 સ્ક્વેર ફૂટ એરિયામાં છે. તપારિયા પરિવારની મુંબઈના ટોચના બિઝનેસ હાઉસમાં ગણના થાય છે. તપારિયા પાસે પહેલા કૉન્ટ્રાસેપ્ટિવ મેકર ફેમી કેયર નામની કંપની હતી, જેને 4600 કરોડમાં વેચી દીધી હતી. તપારિયા પરિવાર મુંબઈના સૌથી વધુ ટેક્સ ચૂકવતા કરદાતાઓમાંથી એક છે.

   જોકે, આ પહેલી વખત નથી કે મુંબઈમાં કોઈ બિઝનેસમેને આટલું મોંઘું ઘર ખરીદ્યું હોય. વર્ષ 2015માં જિંદાલ પરિવારે ઑલ્ટામોન્ટ રોડ પર 160 કરોડમાં ફ્લેટ ખરીદ્યો હતો. ગુજરાતી પારસી બિઝનેસમેન સાઈરસ પુનાવાલાએ 750 કરોડમાં એક બંગલો ખરીદ્યો હતો. જે જગ્યા પર પહેલા અમેરિકન દુતાવાસ કામ કરતું હતું. જ્યારે નેપેનસી રોડ પર જ પટની કમ્પ્યુટર્સના માલિકે વર્ષ 2015માં 200 કરોડમાં ત્રણ ફ્લેટ ખરીદ્યા હતા.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indias Most expensive deal Mumbai family buys 4 flats
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `