તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારતીય સંરક્ષણ સ્વદેશી તરફ, ઈઝરાયેલ સાથે મિસાઈલની ડીલ કરી કેન્સલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતે ઈઝરાયલી કંપની રાફેલ સાથે થયેલો 500 મિલિયન ડોલર એટલે કે લગભગ 3,175 કરોડ રૂપિયાનો રક્ષા કરાર ખતમ કર્યો છે. આ કરાર અંતર્ગત રાફેલ ભારતીય કંપની કલ્યાણી ગ્રુપ સાથે મળીને 1600 સ્પાઈક મિસાઈલ બનાવવાની હતી. જો કે ભારતે રાફેલ સાથે 70 મિલિયન ડોલરના બીજા કેટલાક કરાર જાળવી રાખ્યા છે. આ કરાર અંતર્ગત ઈઝરાયલી કંપની ભારતને જમીન પરથી જમીન પર પ્રહાર કરનારી 131 મિસાઈલ બનાવીને આપવાની હતી.

અન્ય સમાચારો પણ છે...