ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Bhaskar Gyan» In This India state people do kill old people with these techniques

  ભારતમાં અહીં વૃદ્ધોને ઈચ્છામૃત્યુના નામે ક્રુર રીતે મારી નંખાય છે, હચમચાવી દેતી રીતો

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 01:32 PM IST

  ગાયના દૂધમાં વૃદ્ધનું મો ડૂબાડી દેવામાં આવે છે જેના લીધે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને મોતને ભેટે છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા જણાવ્યું છે કે,'વ્યક્તિને સન્માનથી જીવવાનો હક છે તો વ્યક્તિને સન્માનથી મરવાનો પણ હક પણ હોવો જોઈએ.' સુપ્રીમ કોર્ટે શરતો સાથે ભારતમાં ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે. કોર્ટે તેમના ચુકાદામાં જણાવ્યું છે કે, દર્દીને તબીબોની સલાહના આધારે ગંભીર બીમારી હોય અને જેનો ઈલાજ શક્ય ન હોય તેવા કિસ્સામાં ઈચ્છામૃત્યુ આપી શકાય છે.

   આ અહેવાલ સાથે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ દેશમાં ચાલતી એક એવી પ્રથા વિશે, જ્યાં વૃદ્ધો કે બીમાર વ્યક્તિઓની 'અનિચ્છા' છતાં પરિવારના સભ્યો દ્વારા તેમને મોત મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવતી હોવાના કિસ્સાઓ નોંધાયા છે. 'થલાઈકૂથલ' નામની આ પ્રથામાં વૃદ્ધો કે બીમાર લોકોને તેમની ઈચ્છા વિરુદ્ધ મોત આપવામાં આવે છે. આ પ્રકારની પ્રથા દેશના તમિલનાડુ રાજ્યના દક્ષિણી જિલ્લાઓમાં જોવા મળી છે.

   આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જાણો વૃદ્ધોને કેવી-કેવી રીતોથી ઈચ્છામૃત્યુના નામે મારી નાખવામાં આવે છે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: In This India state people do kill old people with these techniques
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `