ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Power Gallery» IGI Airport has been adjudged as the best airport in the world

  દુબઈ નહી ભારતમાં છે વિશ્વનું બેસ્ટ એરપોર્ટ, 6 કરોડથી વધારે પેસેન્જરની અવરજવર

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 10:04 AM IST

  6.35 કરોડ પેસેન્જર્સે ગત વર્ષે હવાઈ મથક પરથી ઉડાન ભરી અથવા લેન્ડ થયા
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ભારતની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ(IGIA)ને એક મોટી સિદ્ધિ મળી છે. IGIAને એરપોર્ટ સર્વિસ ક્વોલિટીના રેન્કમાં બેસ્ટ એરપોર્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. હવાઈ મથકનો રેન્ક નક્કી કરનાર ઈન્ટરનેશનલ એજન્સી એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલે ચાર કરોડથી વધારે મુસાફરોની અવરજવર થનાર એરપોર્ટ્સની કેટેગરીમાં તેને વર્ષ 2017 માટે આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યું છે. બન્યું દુનિયાનું સાતમું મોટું એરપોર્ટ...

   - નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટે સાઉથ કોરિયાના ઈંચિયોન એરપોર્ટને પછાડીને બેસ્ટ એરપોર્ટનું ટાઈટલ મેળવેલું છે. કોરીયન એરપોર્ટને ગત વર્ષે નંબર વન રેન્ક મળ્યો હતો.
   - દિલ્હી એરપોર્ટનું મેનેજમેન્ટ સંભાળનારી કંપની દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ(ડાયલ) પ્રમાણે, IGIA પર મુસાફરોની સંખ્યા ગત વર્ષે પહેલીવાર છ કરોડને પાર થઈ ગઈ.
   - 6.35 કરોડ પેસેન્જર્સે ગત વર્ષે દિલ્હી હવાઈ મથક પરથી ઉડાન ભરી અથવા લેન્ડ થયા. ત્યારબાદ હવે આ મામલે તે એશિયાનું સાતમું સૌથી મોટું એરપોર્ટ બની ગયું, જ્યાં દુનિયામાં ટોપ 20 વ્યસ્ત એરપોર્ટના લિસ્ટમાં સામેલ થઈ ગયું.
   - ગત વર્ષે આ જ કેટેગરીમાં દિલ્હી એરપોર્ટ બીજા નંબરે હતું. જ્યારે વર્ષ 2015માં 2.5થી 4 કરોડ પેસેન્જર્સની અવરજવર થનારી કેટેગરીમાં પણ IGIAને નંબર વન એરપોર્ટ પસંદ કરવામાં આવ્યું હતું.
   - પેસેન્જર્સની સંખ્યા મામલે પણ દિલ્હીના IGIAએ ગત વર્ષે સિંગાપુરના ચાંગી એરપોર્ટ, સાઉથ કોરિયાના ઈંચિયાન અને થાઈલેન્ડના બેન્કોક એરપોર્ટને પાછળ રાખી દીધું છે.
   - એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ સેરેમની કેનેડાના નોવા સ્કોટિયાની રાજધાની હેલિફેક્સમાં 10થી 13 સપ્ટેમ્બરની વચ્ચે હશે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ, દિલ્હીના IGIAની વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Power Gallery Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: IGI Airport has been adjudged as the best airport in the world
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `