ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» First photo of bollywood actress shruidevi after death

  લાલ સાડીમાં દુલ્હન બનીને શ્રીદેવીની અંતિમ વિદાય, નિધન પછીની પ્રથમ તસવીર

  divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 03:34 PM IST

  અવસાન થયા બાદ શ્રીદેવીની પ્રથમ તસવીર સામે આવી
  • નિધન બાદ સામે આવેલી પ્રથમ તસવીર
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   નિધન બાદ સામે આવેલી પ્રથમ તસવીર

   નેશનલ ડેસ્કઃ બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંથી એક શ્રીદેવી હવે આપણી વચ્ચે રહ્યાં નથી. શનિવારે રાતે દુબઈમાં તેમનું નિધન થયા બાદ મંગળવારે રાતે તેમનો પાર્થિવદેહ દુબઈથી મુંબઈ પહોંચ્યો હતો. અવસાન થયા બાદ શ્રીદેવીની પ્રથમ તસવીર સામે આવી છે. તસવીરમાં દેખાઈ રહ્યું છે કે, શ્રીદેવીના પાર્થિવ શરીરને લાલ કાજીવરમ સાડી, માથે લાલ ચાદલો, લાલ લિપસ્ટિક અને લાઇટ મેકઅપથી તૈયાર કરવામાં આવ્યું. આ સ્વરૂપમાં તેની સુંદરતા વધારે નિખરી રહી છે.

   બુધવાર સવારે 9:30 કલાકથી જ મુંબઇના સેલિબ્રેશન ક્લબમાં શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો જ્યાં બોલિવૂડ સ્ટાર્સ સહિત લોકોએ શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે, આજથી 21 વર્ષ પહેલા એટલે કે 28 ફેબ્રુઆરી 1997માં શ્રીદેવીની સુપરહિટ ફિલ્મ 'જુદાઇ'એ ખુશી આપી હતી જ્યારે આજ તારીખે રડાવી દીધા હતા.

   શ્રીદેવીની અંતિમ યાત્રામાં 7 હજારથી વધુ પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. અંતિમ યાત્ર જ્યાંથી પસાર થવાની છે ત્યાં ઠેર ઠેર રાજનૈતિક દળોએ શ્રદ્ધાંજલી બેનરો લગાવ્યા છે. ટ્રકને સફેદ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. તેમાં શ્રીદેવીનો એક મોટી તસવીર પણ લગાવવામાં આવી છે. રાજશ ખન્નાનાં અવસાન બાદ આ પહેલો પ્રસંગ જણાવાઈ રહ્યો છે જ્યારે કોઈ બોલિવૂડ સેલિબ્રિટીને આ રીતે ઓપન ટ્રકમાં લઈ જવાઈ રહી હોય. અંતિમ યાત્રમાં મુંબઈ પ્રશાસન અને પોલીસ કડક બંધોબસ્ત ગોઠવ્યો છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • ઓપન ટ્રકમાં શ્રીદેવીનો મૃતદેહ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓપન ટ્રકમાં શ્રીદેવીનો મૃતદેહ

  • તિરંગામાં લપેટવામાં આવ્યો છે શ્રીદેવીનો મૃતદેહ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   તિરંગામાં લપેટવામાં આવ્યો છે શ્રીદેવીનો મૃતદેહ

  • ફૂલોથી શણગારવામાં આવ્યો છે ટ્રકને
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફૂલોથી શણગારવામાં આવ્યો છે ટ્રકને

  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: First photo of bollywood actress shruidevi after death
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `