• Home
  • National News
  • Photo Feature
  • આ હતો 165 વર્ષ પહેલા શરુ થયેલી દેશની પહેલી ટ્રેનનો રૂટ | First passenger train in India

આ હતો 165 વર્ષ પહેલા શરુ થયેલી દેશની પહેલી ટ્રેનનો રૂટ, 400 લોકોએ કરી'તી મુસાફરી

બ્રિટનથી મગાવેલા ત્રણ સ્ટીમ એન્જિન સુલતાન, સિંધુ અને સાહેબે આ ટ્રેન ખેંચી હતી

divyabhaskar.com | Updated - Apr 16, 2018, 01:26 PM
બોરી બંદર (CST)થી તાનનઃ (થાણે) વચ્ચે શરુ થયેલી પહેલી પેસેન્જર ટ્રેન - 16 એપ્રિલ, 1853
બોરી બંદર (CST)થી તાનનઃ (થાણે) વચ્ચે શરુ થયેલી પહેલી પેસેન્જર ટ્રેન - 16 એપ્રિલ, 1853

નેશનલ ડેસ્ક: 1853માં આજના દિવસે જ ભારતમાં પહેલી ટ્રેન બોમ્બે (હવે મુંબઈ)થી થાણે વચ્ચે શરૂ થઈ હતી. 1845માં કોલકાતામાં ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા રેલવે કંપનીની સ્થાપના થઈ હતી.

આગળ જુઓ, દેશની પહેલી પેસેન્જર ટ્રેન અને તેની સફરની તસવીરો....

આ હતો 165 વર્ષ પહેલા શરુ થયેલી દેશની પહેલી ટ્રેનનો રૂટ | First passenger train in India

1850માં આ કંપનીએ મુંબઈથી થાણે સુધી રેલવે લાઈન પાથરવાનું કામ શરૂ કર્યુ. ભારતમાં પ્રથમ રેલવેયાત્રા 1953માં બપોરના 3:30 વાગ્યે બોરીબંદર(છત્રપતિ શિવાજી ટર્મિનસ) થી શરૂ થઈ.

 

આ હતો 165 વર્ષ પહેલા શરુ થયેલી દેશની પહેલી ટ્રેનનો રૂટ | First passenger train in India

બ્રિટનથી મગાવેલા ત્રણ સ્ટીમ એન્જિન સુલતાન, સિંધુ અને સાહેબે આ ટ્રેન ખેંચી હતી. 20 કોચમાં 400 મુસાફર બેઠા હતા. આ ટ્રેનએ 34 કિમીની યાત્રા સવા કલાકમાં પૂરી કરી અને સાંજે 4:45 વાગ્યે થાણે પહોંચી હતી. 

 

જૂનું વિક્ટોરિયા ટર્મિનસ
જૂનું વિક્ટોરિયા ટર્મિનસ

ખાસ 15 નવેમ્બર 1985ના રોજ દેશમાં પ્રથમ કમ્પ્યૂટર આધારિત રિઝર્વેશન સેન્ટર બન્યું. 2003માં દિલ્હી-અમૃતસર શતાબ્દી એક્સપ્રેસને પરીક્ષણ માટે બાયોડીઝલથી ચલાવાઈ હતી. 

 

X
બોરી બંદર (CST)થી તાનનઃ (થાણે) વચ્ચે શરુ થયેલી પહેલી પેસેન્જર ટ્રેન - 16 એપ્રિલ, 1853બોરી બંદર (CST)થી તાનનઃ (થાણે) વચ્ચે શરુ થયેલી પહેલી પેસેન્જર ટ્રેન - 16 એપ્રિલ, 1853
આ હતો 165 વર્ષ પહેલા શરુ થયેલી દેશની પહેલી ટ્રેનનો રૂટ | First passenger train in India
આ હતો 165 વર્ષ પહેલા શરુ થયેલી દેશની પહેલી ટ્રેનનો રૂટ | First passenger train in India
જૂનું વિક્ટોરિયા ટર્મિનસજૂનું વિક્ટોરિયા ટર્મિનસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App