ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» Feeding those who feed you Mumbai residents welcomed farmers marching this way

  'જે તમારું પેટ ભરે છે, એમનું પેટ ભર્યું': મુંબઈના લોકોએ 40 હજાર ખેડૂતોને આ રીતે આવકાર્યા

  divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 03:45 PM IST

  મુંબઈના લોકોએ ખેડૂતોની રેલીમાં બિસ્કિટ-ફૂડ પેકેટ્સની વહેંચણી કરી અને તેમની તરસ છીપાવવા પાણીના ટેન્કર રેડી રાખ્યા હતા
  • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્ક: સંપૂર્ણ દેવામાફી અને અન્ય કેટલીક માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મહામોર્ચો સોમવારે નાસિકથી મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો છે. 200 કિલોમીટરની પદયાત્રા કર્યાં બાદ ખેડૂતો વિધાનસભાનો ઘેરાવ કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જો કે ઉલ્લેખનીય વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં પહોંચેલા ખેડૂતોનું સ્વાગત કરવા મુંબઈના રહીશોએ રાજી ખુશીથી ભાગ લીધો હતો. લોકોએ અડધી રાતથી રસ્તાઓ પર મંડપ અને સ્ટોલ બાંધીને ફૂડ પેકેટ્સ તથા પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું.

   માનવતાની મહેક સોળે કલાએ ખીલી ઉઠી હોય એમ મુંબઈના રહીશોએ ખેડૂતોની રેલી અને તેમાં આવેલા લોકોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. બીજી અગત્યની વાત એવી પણ છે કે ખેડૂતોએ લોકોના વિશ્વાસને જાળવી રાખ્યો છે. કોઈપણ જાતના તોફાન કે હુલ્લડબાજી વિના શાંતિથી પગપાળા કરીને તેઓ મુંબઈ શહેરમાં એન્ટર થયા હતા. ટ્વિટર પરથી માહિતી મળ્યા મુજબ ખેડૂતોએ જાણી જોઈને જ અડધી રાતે શહેરમાં એન્ટ્રી કરી લીધી હતી, જેના લીધે સવારે બોર્ડની એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓને ટ્રાફિકનો કે રેલીની ભીડનો સામનો ના કરવો પડે.

   જો કે ખેડૂતોની આટલી મોટી સંખ્યા જોઈને તેના સમર્થનમાં સત્તારૂઢ શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી ગઈ છે. મોડી રાત્રે ખેડૂતોને મળવા પહોંચેલા રાજ ઠાકરેએ કહ્યું હતું કે,"તેઓને જ્યારે મારી જરૂર હશે, હું હાજર થઈ જઈશ." કોંગ્રેસે પહેલાં જ આ મોર્ચાને સમર્થન આપી દીધું છે.

   તસવીરોમાં જુઓ મુંબઈના લોકોએ રેલીમાં આવેલા ખેડૂતોની આગતા-સ્વાગતા.. અને આગળ વાંચો શું છે ખેડૂતોની માંગ...?

  • ખેડૂતોને પાણી વહેંચતા મુંબઈના રહીશો (ફોટો: Shone Satheesh)
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખેડૂતોને પાણી વહેંચતા મુંબઈના રહીશો (ફોટો: Shone Satheesh)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Feeding those who feed you Mumbai residents welcomed farmers marching this way
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `