ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Photo Feature» ખેડૂતોનું દેશવ્યાપી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને | Farmers angry with price negotiation for agricultural production

    ખેડૂતોનું દેશવ્યાપી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને, શાકભાજી ફેંકી કરી રહ્યા છે આકરો વિરોધ

    divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 02:06 PM IST

    દેશના 22 રાજ્યોના ખેડૂતોએ ખેતપેદાશોના વધુ ઊંચા ભાવોની માગ સાથે શુક્રવારથી 10 દિવસનું આંદોલન શરૂ કર્યું છે
    • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

      નેશનલ ડેસ્ક: દેશના 22 રાજ્યોના ખેડૂતોએ સ્વામીનાથન કમિટીની ભલામણોના અમલ તથા ખેતપેદાશોના વધુ ઊંચા ભાવોની માગ સાથે શુક્રવારથી 10 દિવસનું આંદોલન શરૂ કર્યું છે. આ 10 દિવસ દરમિયાન ફળો, શાકભાજી અને દૂધનો સપ્લાય રોકવાની ખેડૂત આગેવાનોએ ઘોષણા કરી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘ અને કિસાન એકતા મંચના નેતૃત્વ હેઠળના આ આંદોલનમાં નાના-મોટા 172 ખેડૂત સંગઠનો જોડાયા છે.

      શુક્રવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, પંજાબ અને છત્તીસગઢના ખેડૂતો આંદોલનમાં જોડાયા. આવનારા દિવસોમાં અન્ય રાજ્યોના ખેડૂતો પણ જોડાશે તેવી આગેવાનોને આશા છે. બંધના પહેલા દિવસે મહારાષ્ટ્રના અહેમદનગર તથા પંજાબના ફરીદકોટ સહિત દેશના ઘણા ભાગોમાં ખેડૂતોએ રસ્તા પર દૂધ ઢોળીને, શાકભાજી ફેંકીને વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂતો તેમનો આક્રોશ આ રીતે વ્યક્ત કરે તે કેટલું વાજબી છે? આ દૂધ, શાકભાજી ગરીબો-જરૂરિયાતમંદોમાં વહેંચીને વિરોધ વ્યક્ત ન થઇ શકે?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ખેડૂતોનું દેશવ્યાપી આંદોલન, રસ્તા પર દૂધ ઢોળીને | Farmers angry with price negotiation for agricultural production
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `