ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» Faecal coliform bacteria is unhealthy for bath in holy river ganga

  જીવ બચાવવો છે તો ગંગામાં ના કરતા સ્નાન, આ કારણે હવે નથી ધોવાતા પાપ

  divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 03:38 PM IST

  નદીમાં ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા ભયંકર સપાટીએ, જે નદીમાં બને છે મળના કારણે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ગંગા નદી સાથે દેશના કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, હિન્દૂ ધર્મમાં ગંગાને સૌથી પવિત્ર નદી માનવામાં આવે છે. પરંતુ હવે ગંગા પવિત્ર નથી કારણ કે ગંગા નદીમાં સુવર દ્વારા નાખવામાં આવતું મળ-મૂત્ર તેને ઘણું નુકશાન પહોંચાડી રહ્યું છે.

   સંગમમાં ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા(FC) ભયંકર સપાટીએ પહોંચી ગયા છે, જે નદીમાં મળના કારણે બને છે. એક વેબપોર્ટલના અહેવાલ પ્રમાણે, સંગમમાં મળ બેક્ટેરિયા એટલે કે ફીકલ કોલીફોર્મ(FC)ની લિમિટ 5-13 ગણી વધારે છે અને 50 ટકા પાણી અશુદ્ધ થઈ ચૂક્યું છે. જેથી સંગમમાં ડુબકી મારવી હાનિકારક સાબિત થઈ શકે છે.

   એફસી બેક્ટેરિયા સુવરથી ગટરમાંથી છે. તેની નક્કી કરેલી લિમિટ પ્રતિ 100 મિલી લીટર એફસી 500 છે, જે વધીને 2500 સુધી પહોંચી ચૂકી છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના આંકડા પ્રમાણે યુપીના 16 સ્ટેશન પર 50 ટકાથી વધારે જગ્યાએ નક્કી કરેલી લિમિટથી વધારે ફીકલ કોલીફોર્મ મળી આવ્યું છે. સૌથી વધારે પ્રદૂષણવાળી જગ્યા કાનપુર, અલ્હાબાદ અને વારાણસી છે. કાનપુરના જાજામઊ પંપિંગ સ્ટેસન પર 2017માં એફસી લેવલ 10-23 ગણું વધારે છે. વારાણસીના માલવીય બ્રિજમાં એફસી લેવલ 13-19 ગણું વધારે છે.

   2017ના આંકડાના વિશ્લેષણથી એ વાત સામે આવી છે કે, પાંચ રાજ્યોમાં ગંગા નદીમાં પ્રદૂષણની સ્થિતિ વધારે ભયાનક છે, જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ સામેલ છે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Faecal coliform bacteria is unhealthy for bath in holy river ganga
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top