અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે દિલ્હીમાં 300 યંગ લીડર્સની સાથે ટાઉન હોલ કરશે. આ કાર્યક્રમને ઓબામા ફાઉન્ડેશન તરફથી કરાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે દિલ્હીમાં 300 યંગ લીડર્સની સાથે ટાઉન હોલ કરશે. આ કાર્યક્રમને ઓબામા ફાઉન્ડેશન તરફથી કરાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ બાદ ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ કાર્યક્રમ પહેલાં ઓબામા એક સમિટમાં ઉપસ્થિત રહ્યાં હતા જ્યાં તેઓએ ભારત, મોદીના સાથેના સંબંધ તેમજ આતંકવાદ સહિતના મુદ્દે ભાષણ આપ્યું હતું. સાથે જ ઓબામાએ કહ્યું કે મોદી પાસે દેશ માટે વિઝન છે. મોદી બ્યૂરોક્રેસીને મોર્ડન બનાવ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ મારા સારા મિત્ર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ત્રણ દેશ (ફ્રાંસ, ભારત અને ચીન)ની મુલાકાતે છે. શનિવારે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. શુક્રવારે ઓબામાએ ફ્રાંસના લેસ નેપોલિયન્સ સમિટમાં ભાગ લીધો હતો. સાથે જ કેટલીક બેઠકો પણ કરી હતી.

મોદીએ બ્યૂરોક્રેસી, મનમોહને ઈકોનોમીને મોર્ડન બનાવીઃ ઓબામા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે દિલ્હીમાં 300 યંગ લીડર્સની સાથે ટાઉન હોલ કરશે. આ કાર્યક્રમને ઓબામા ફાઉન્ડેશન તરફથી કરાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ બાદ ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ કાર્યક્રમ પહેલાં ઓબામા એક સમિટમાં ઉપસ્થિત રહ્યાં હતા જ્યાં તેઓએ ભારત, મોદીના સાથેના સંબંધ તેમજ આતંકવાદ સહિતના મુદ્દે ભાષણ આપ્યું હતું. સાથે જ ઓબામાએ કહ્યું કે મોદી પાસે દેશ માટે વિઝન છે. મોદી બ્યૂરોક્રેસીને મોર્ડન બનાવ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ મારા સારા મિત્ર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ત્રણ દેશ (ફ્રાંસ, ભારત અને ચીન)ની મુલાકાતે છે. શનિવારે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. શુક્રવારે ઓબામાએ ફ્રાંસના લેસ નેપોલિયન્સ સમિટમાં ભાગ લીધો હતો. સાથે જ કેટલીક બેઠકો પણ કરી હતી.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે દિલ્હીમાં 300 યંગ લીડર્સની સાથે ટાઉન હોલ કરશે. આ કાર્યક્રમને ઓબામા ફાઉન્ડેશન તરફથી કરાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ બાદ ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ કાર્યક્રમ પહેલાં ઓબામા એક સમિટમાં ઉપસ્થિત રહ્યાં હતા જ્યાં તેઓએ ભારત, મોદીના સાથેના સંબંધ તેમજ આતંકવાદ સહિતના મુદ્દે ભાષણ આપ્યું હતું. સાથે જ ઓબામાએ કહ્યું કે મોદી પાસે દેશ માટે વિઝન છે. મોદી બ્યૂરોક્રેસીને મોર્ડન બનાવ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ મારા સારા મિત્ર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ત્રણ દેશ (ફ્રાંસ, ભારત અને ચીન)ની મુલાકાતે છે. શનિવારે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. શુક્રવારે ઓબામાએ ફ્રાંસના લેસ નેપોલિયન્સ સમિટમાં ભાગ લીધો હતો. સાથે જ કેટલીક બેઠકો પણ કરી હતી.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે દિલ્હીમાં 300 યંગ લીડર્સની સાથે ટાઉન હોલ કરશે. આ કાર્યક્રમને ઓબામા ફાઉન્ડેશન તરફથી કરાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ બાદ ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ કાર્યક્રમ પહેલાં ઓબામા એક સમિટમાં ઉપસ્થિત રહ્યાં હતા જ્યાં તેઓએ ભારત, મોદીના સાથેના સંબંધ તેમજ આતંકવાદ સહિતના મુદ્દે ભાષણ આપ્યું હતું. સાથે જ ઓબામાએ કહ્યું કે મોદી પાસે દેશ માટે વિઝન છે. મોદી બ્યૂરોક્રેસીને મોર્ડન બનાવ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ મારા સારા મિત્ર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ત્રણ દેશ (ફ્રાંસ, ભારત અને ચીન)ની મુલાકાતે છે. શનિવારે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. શુક્રવારે ઓબામાએ ફ્રાંસના લેસ નેપોલિયન્સ સમિટમાં ભાગ લીધો હતો. સાથે જ કેટલીક બેઠકો પણ કરી હતી.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે દિલ્હીમાં 300 યંગ લીડર્સની સાથે ટાઉન હોલ કરશે. આ કાર્યક્રમને ઓબામા ફાઉન્ડેશન તરફથી કરાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ બાદ ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ કાર્યક્રમ પહેલાં ઓબામા એક સમિટમાં ઉપસ્થિત રહ્યાં હતા જ્યાં તેઓએ ભારત, મોદીના સાથેના સંબંધ તેમજ આતંકવાદ સહિતના મુદ્દે ભાષણ આપ્યું હતું. સાથે જ ઓબામાએ કહ્યું કે મોદી પાસે દેશ માટે વિઝન છે. મોદી બ્યૂરોક્રેસીને મોર્ડન બનાવ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ મારા સારા મિત્ર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ત્રણ દેશ (ફ્રાંસ, ભારત અને ચીન)ની મુલાકાતે છે. શનિવારે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. શુક્રવારે ઓબામાએ ફ્રાંસના લેસ નેપોલિયન્સ સમિટમાં ભાગ લીધો હતો. સાથે જ કેટલીક બેઠકો પણ કરી હતી.

Divya 1

Jan 01, 2021, 03:12 PM IST
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની મુલાકાતે છે. ત્યારે શુક્રવારે દિલ્હીમાં 300 યંગ લીડર્સની સાથે ટાઉન હોલ કરશે. આ કાર્યક્રમને ઓબામા ફાઉન્ડેશન તરફથી કરાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ બાદ ઓબામા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ કાર્યક્રમ પહેલાં ઓબામા એક સમિટમાં ઉપસ્થિત રહ્યાં હતા જ્યાં તેઓએ ભારત, મોદીના સાથેના સંબંધ તેમજ આતંકવાદ સહિતના મુદ્દે ભાષણ આપ્યું હતું. સાથે જ ઓબામાએ કહ્યું કે મોદી પાસે દેશ માટે વિઝન છે. મોદી બ્યૂરોક્રેસીને મોર્ડન બનાવ્યું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ મારા સારા મિત્ર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ત્રણ દેશ (ફ્રાંસ, ભારત અને ચીન)ની મુલાકાતે છે. શનિવારે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. શુક્રવારે ઓબામાએ ફ્રાંસના લેસ નેપોલિયન્સ સમિટમાં ભાગ લીધો હતો. સાથે જ કેટલીક બેઠકો પણ કરી હતી.
X
મોદીએ બ્યૂરોક્રેસી, મનમોહને ઈકોનોમીને મોર્ડન બનાવીઃ ઓબામા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી