ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Power Gallery» પથ્થરમારો કરતો યુવાન કચડાયો CRPFની ગાડી નીચે, સામે આવ્યા ઘટનાના લાઈવ દ્રશ્યો | CRPFs car came under the during the youth demonstration one death

  પથ્થરમારો કરતો યુવાન કચડાયો CRPFની ગાડી નીચે, સામે આવ્યા ઘટનાના લાઈવ દ્રશ્યો

  divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 02:17 PM IST

  ટોળાએ ગાડીના કાચ તોડીને અધિકારીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, અરેરાટી છોડાવી દેતી તસવીરો
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં CRPFના વાહથી કચડાઈને એક કાશ્મીરી યુવકનું મોત થઈ ગયું છે. શુક્રવારે જામા મસ્જિદ પાસે થયેલી આ ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત પણ થયો છે. હોસ્પિટલના સૂત્રો પ્રમાણે, શુક્રવારે ઘટના બાદ 21 વર્ષના કૈસર અહેમદને ઈજાગ્રસ્ત અવસ્થામાં શૌરાના શેર એ કાશ્મીર ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યારબાદ શનિવારે કૈસરે જીવ ગુમાવી દીધો.

   500 લોકોની ભીડમાં ઘૂસી ગાડી

   - સ્થાનિક લોકોનો આરોપ છે કે, નૌહટ્ટા વિસ્તારમાં સુરક્ષાદળોના વાહન નીચે આવી જવાથી તેનું મોત થયું.
   - સુરક્ષાદળનું આ વાહન જામા મસ્જિદ પાસેના વિસ્તારમાં થઈ રહેલા પ્રદર્શનમાંથી પસાર થઈ રહ્યું હતું.
   - જુમાની નમાજ બાદ શુક્રવારે જામિયા મસ્જિદ પાસે સ્થાનિક યુવાનો પ્રદર્શન કરી રહ્યા હતા.
   - આ દરમિયાન CRPFનું એક વાહન અંદાજે 500 લોકોની ભીડમાં ઘૂસી ગયું, જેની ઝપેટમાં આવીને યુવાનનું મોત થયું.

   યુવાનોએ ઘેરી લીધી ગાડીને

   - CRPFના જણાવ્યા પ્રમાણે, આ ગાડીએ રોન્ગ ટર્ન લઈ લીધો હતો અને ત્યારબાદ ઉશ્કેરાયેલા યુવાનોની ભીડે એક વરિષ્ઠ અધિકારીને લઈ જઈ રહેલા CRPFના વાહનને ઘેરી લીધું હતું.
   - CRPF પ્રમાણે, ભીડે ગાડીના કાચ તોડીને અધિકારીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.
   - એ વિસ્તારમાં નમાજને લઈને કોઈ પોલીસદળની તહેનાતી કરાઈ નહોતી.
   - CRPF મામલાની તપાસ કરી રહી છે.

   આગળ જુઓ ઘટનાની લાઈવ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Power Gallery Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પથ્થરમારો કરતો યુવાન કચડાયો CRPFની ગાડી નીચે, સામે આવ્યા ઘટનાના લાઈવ દ્રશ્યો | CRPFs car came under the during the youth demonstration one death
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `