ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Bhaskar Gyan» 'ક્યાં લખ્યું છે કે ગાડી ચલાવતાં ફોન પર વાત કરવી ગુનો છે?' | Court gave judgement which make police more confusion

    'ક્યાં લખ્યું છે કે ગાડી ચલાવતાં ફોન પર વાત કરવી ગુનો છે?', કોર્ટની આવી સ્પષ્ટતાથી પોલીસ સ્તબ્ધ

    divyabhaskar.com | Last Modified - May 18, 2018, 02:50 PM IST

    કેરળ હાઈકોર્ટે ગાડી ચલાવતાં ફોન પર વાત કરવાના આરોપી વ્યક્તિ પર સુનાવણી કરતાં ટિપ્પણી કરી
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      કોચ્ચિ: કેરળ હાઈકોર્ટે અનોખો ચુકાદો આપતાં ગાડી ચલાવતાં ફોન પર વાત કરવાના આરોપી વ્યક્તિને મુક્ત કરી દીધો. અરજદાર ગત વર્ષે 26 એપ્રિલની સાંજે ગાડી ચલાવી રહ્યો હતો. દરમિયાન તે મોબાઈલ ફોન પર વાત પણ કરતો હતો. તેને ત્યારે પકડી લેવાયો હતો. સિંગલ બેન્ચે નોંધ્યું કે ગાડી ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી મોટર વ્હિકલ કાયદાના સેક્શન 118માં ગુનો છે. ડિવિઝન બેન્ચના જસ્ટિસ એ.એમ.શફીક અને જસ્ટિસ પી.સોમરાજને આ ચુકાદો આપ્યો છે.

      કેરળના સંતોષ એમ.જે. તરફથી બેન્ચની સામે આ મામલે પીઆઈએલ દાખલ કરાઇ હતી. તેના બાદ કેસ ડિવિઝનલ બેન્ચ સામે આવ્યો કેમ કે સિંગલ બેન્ચે 2012ના અબ્દુલ લતીફ વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં જસ્ટિસ એસ.એસ. સતીશચંદ્રનના આદેશ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. 2012ના ચુકાદામાં જસ્ટિસ સતીશચંદ્રને કહ્યું કે કલમ 118માં ક્યાંય પણ એ વાત નથી કે ગાડી ચલાવતી વખતે મોબાઇલ ફોન પર વાત કરવી એ ગુનો છે. તેમણે કહ્યું કે આ એક્ટના સેક્શન 184માં કહેવાયું છે કે ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરવી ખતરનાક છે.

      કોઈ ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન પર વાત કરે તો...આગળ જાણો કોર્ટે શું કહ્યું?

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhaskar Gyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 'ક્યાં લખ્યું છે કે ગાડી ચલાવતાં ફોન પર વાત કરવી ગુનો છે?' | Court gave judgement which make police more confusion
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top