ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» Behing story of welcoming banner macron and narendra modi

  મોદી-મૈક્રોંની આ તસવીર પાછળ છૂપાયું છે આ બદબૂદાર-ચીતરી ચડે એવું સત્ય

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 02:20 PM IST

  ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બનારસ પહોંચ્યા હતા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ ભારત અને ફ્રાન્સ વચ્ચે ત્રણ વર્ષ બાદ એક વાર ફરી બોટ ડિપ્લોમેસીની ઝલક જોવા મળી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે 12 માર્ચના રોજ બનારસ પહોંચ્યા હતા. અહીંયા તેમણે ગંગામાં બોટ પર ત્રણ કિલોમીટરનું અંતર ચર્ચા કરતા પૂરી કરી હતી. બન્ને અસ્સી ઘાટથી બોટમાં બેઠા અને 3 કિલોમીટર દૂર દશાશ્વમેઘ ઘાટ પહોંચ્યા. આ અંતર કાપતા અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો.

   આ બીજો પ્રસંગ હતો જ્યારે વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન શિંઝો આબે બાદ કોઈ અન્ય દેશના રાષ્ટ્રપતિની મેહમાનગતિ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે, આ મુલાકાત માટે છેલ્લા ઘણા દિવસથી વારાણસીમાં તૈયારીઓ થઈ રહી હતી, જેથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ બનારસ જોઈને આકર્ષિત થઈ જાય. જો કે, આ તૈયારીથી બનારસના કેટલાક લોકો નાખુશ પણ છે.

   તસવીરોમાં દેખાય છે કે, ગંગા ઘાટની તૂટેલી સીડીઓને મોટા-મોટા બેનરો અને કારપેટથી ઢાંકી દેવામાં આવી. આ ઉપરાંત ઘાટો પર રહેલી ગંદકીને પણ ઢાંકવાના પ્રયાસો કરવામાં આવ્યા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Behing story of welcoming banner macron and narendra modi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `