મુંબઇમાં હોલિકાના બદલે કૌભાંડી નીરવ મોદીના 58 ફૂટ ઊંચા પૂતળાનું દહન

મુંબઇના વરલી વિસ્તારની બીડીડી ચાલના રહીશોએ કંઇક અલગ અંદાજમાં જ હોલિકા દહન કર્યું

divyabhaskar.com | Updated - Mar 02, 2018, 03:16 PM
Angry Mumbaikars burnt 58 feet tall effigy of Nirav Modi on Holi
નેશનલ ડેસ્ક: ગુરુવારે દેશભરમાં હોળીનો તહેવાર મનાવાયો અને સાંજે હોલિકાદહન થયું. જોકે, મુંબઇના વરલી વિસ્તારની બીડીડી ચાલના રહીશોએ કંઇક અલગ અંદાજમાં જ હોલિકા દહન કર્યું, જે અંતર્ગત હોલિકાના બદલે કૌભાંડી નીરવ મોદીના 58 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરાયું.

Angry Mumbaikars burnt 58 feet tall effigy of Nirav Modi on Holi

ઘાસનું બનેલું આ પૂતળું કોઇ આર્ટિસ્ટે નહીં પણ ચાલીના રહીશોએ જાતે તૈયાર કર્યું હતું. તેમનો દાવો છે કે ચાલુ વર્ષે આ દેશનું સૌથી ઊંચું હોલિકાદહન છે. 

Angry Mumbaikars burnt 58 feet tall effigy of Nirav Modi on Holi

તેઓ આ સિદ્ધિ રજિસ્ટર્ડ કરાવવા લિમ્કા બૂક ઑફ રેકોર્ડ્સનો સંપર્ક કરવાના છે. 

X
Angry Mumbaikars burnt 58 feet tall effigy of Nirav Modi on Holi
Angry Mumbaikars burnt 58 feet tall effigy of Nirav Modi on Holi
Angry Mumbaikars burnt 58 feet tall effigy of Nirav Modi on Holi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App