ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Photo Feature» એક વાયરલ વીડિયોએ છૂટા પડેલા 90 વર્ષના વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવ્યું | A viral video meets 90 year old elderl with family

  એક વાયરલ વીડિયોએ છૂટા પડેલા 90 વર્ષના વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવ્યું

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 05:34 PM IST

  વીડિયો જોતા જ તેમની દીકરીની આંખમાં આંસૂ આવી ગયા, ફેબ્રુઆરીમાં બાયકુલાથી ગુમ થયા હતા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નેશનલ ડેસ્કઃ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ ઘરેથી છૂટા પહેલા વૃદ્ધને તેના પરિવાર સાથે મળાવી દીધા છે. સોલાપુરમાં બનાવાયેલા આ વીડિયોમાં એક પોલીસકર્મી રોડના કિનારે બેસેલા વૃદ્ધને ખવડાવતા દેખાઈ રહ્યા છે. વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર વાયરલ આ વીડિયોને મુંબઈમાં હેડ કોન્સ્ટેબલ અશોક ભુજબલેએ જોયો. તેમણે ક્યારેક તેમની પાડોશમાં રહેતા આ વૃદ્ધને વીડિયોમાં ઓળખી લીધા અને તેમના પરિવાર સાથે મળાવી દીધા.

   - મિડ ડેના રિપોર્ટ પ્રમાણે, વીડિયોમાં દેખાતા 90 વર્ષીય ભિકાજી પંસારે ફેબ્રુઆરીમાં બાયકુલાથી ગુમ થયા હતા. તેમના પરિવારે તેમને રેલ્વે સ્ટેશન, હોસ્પિટલ અને મંદિર દરેક જગ્યાએ શોધ્યા.
   - ત્યારબાદ જ્યારે તેમની કોઈ ભાળ ના મળી તો એ લોકોએ બાયકુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. સાથે જ પોસ્ટર છપાવીને ઠેરઠેર લગાવ્યા, પરંતુ કોઈ ફાયદો ના થયો.
   - અંદાજે ચાર મહિના બાદ મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને ભિકાજીના પાડોશી અશોકે પોલીસકર્મીના સારા કામને જોવા માટે આ વીડિયો ડાઉનલોડ કર્યો હતો.
   - વીડિયો જોતી વખતે તેમનું ધ્યાન વીડિયોમાં દેખાઈ રહેલા વૃદ્ધ વ્યક્તિ પર પડ્યું. તેમણે એ જાણીતા લાગ્યા. તેમને મગજ પર જોર આપ્યું તો તેમને યાદ આવ્યું કે, આ તો પાડોશના ભિકાજી પંસારે છે.
   - ત્યારબાદ અશોક તાત્કાલિક તેમના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારને વીડિયો બતાવ્યો. વીડિયો જોતા જ તેમની દીકરીની આંખમાં આંસૂ આવી ગયા. ઓળખ થયા બાદ અશોકે વીડિયોમાં દેખાતા કોન્સ્ટેબલ વિશે જાણકારી એકઠી કરવાની શરૂ કરી.
   - તેમણે વીડિયો પોલીસ ડિપાર્ટમેન્ટે અન્ય ગ્રુપ્સમાં મોકલ્યો. ત્યારબાદ ખબર પડી કે, વીડિયોમાં દેખાતો શખ્સ સોલાપુરનો હેડ કોન્સ્ટેબલ નસીરુદ્દીન શેખ છે.
   - અશોકે તેમનો કોન્ટેક્ટ નંબલ લીધો અને તેમની સાથે વાત કરી. અશોકે જણાવ્યું કે, આ બધુ ભારે મુશ્કેલીએ 2 કલાકમાં થયું.
   - નસીરુદ્દીને વાતચીતમાં જણાવ્યું કે, તેમણે ગત શનિવારે વૃદ્ધને જોયા હતા. તેમણે વૃદ્ધને ખાવાનું પણ ખવાડાવ્યું અને તેમના પરિવારજનો વિશે પણ પૂછ્યું. જોકે, વીડિયો વિશે તેમને જાણકારી નથી.

   - નસીરુદ્દીનને જ્યારે ખબર પડી હતી ત્યારે તે નાઈટ શિફ્ટ જ કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેમણે બીટ માર્શલને બોલાવ્યો અને વૃદ્ધની તપાસ કરવા માટે કહ્યું.
   - જે જગ્યાએ નસીરુદ્દીને તેમને ખવડાવ્યું હતું, ત્યાની તપાસ કરવામાં આવી તો વૃદ્ધ મળી ગયા. ત્યારબાદ ભિકાજીના પરિવારને જાણકારી આપી.
   - વૃદ્ધ ભિકાજી મળી ગયા બાદ પરિવારે સોલાપુરના હેડ કોન્સ્ટેબલ નસીરુદ્દીન શેખને સન્માનિત પણ કર્યા.
   - જોકે, પોલીસ એ વાતથી હેરાન છે કે, આખરે તેઓ 400 કિમી દૂર સોલાપુર કેવી રીતે પહોંચ્યા. પોલીસનું માનવું છે કે, તેઓ ભૂલથી કોઈ ટ્રેન કે બસમાં સવાર થઈને અહીંયા પહોંચ્યા હશે.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: એક વાયરલ વીડિયોએ છૂટા પડેલા 90 વર્ષના વૃદ્ધનું પરિવાર સાથે મિલન કરાવ્યું | A viral video meets 90 year old elderl with family
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `