આ નાનકડા ભૂવાને ધૂણતો જોઈ તમે પણ કહેશો ''ખમ્મા માડી ખમ્મા''

એક નાનકડા ભૂવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.આ વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છેકે એક બાળક ભૂવાની નકલ કરે છે.

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 12:54 PM
You can also say, Khama Madi khamma

એક નાનકડા ભૂવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.આ વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છેકે એક બાળક ભૂવાની નકલ કરે છે.આ ટેણી મોટી ઉંમરના ભૂવાની જેમ જ ધૂણે છે.ભૂવાની માફક આ નાનકડો ભૂવો પણ હાકલા પડકારા કરે છે.આ ટેણકુંના પરીવારના સભ્યએ જ ઉતારેલો વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.અમે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા નથી ત્યારે આ વીડિયો માત્ર તમારા મનોરંજન હેતુ જ છે.

અમદાવાદઃએક નાનકડા ભૂવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.આ વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છેકે એક બાળક ભૂવાની નકલ કરે છે.આ ટેણી મોટી ઉંમરના ભૂવાની જેમ જ ધૂણે છે.ભૂવાની માફક આ નાનકડો ભૂવો પણ હાકલા પડકારા કરે છે.આ ટેણકુંના પરીવારના સભ્યએ જ ઉતારેલો વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે.અમે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા નથી ત્યારે આ વીડિયો માત્ર તમારા મનોરંજન હેતુ જ છે.

X
You can also say, Khama Madi khamma
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App