ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» What is the connection between Sridevis 54th birthday and the last day of life?

    શ્રીદેવીના 54માં જન્મદિન અને અંતિમદિન વચ્ચે શું છે કનેકશન?

    divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 07:15 PM IST

    શ્રીદેવીના છેલ્લા જન્મદિન અને જિંદગીના અંતિમ દિન વચ્ચે એક સામ્યતા છે.આ સમ્યતા જોવા માટે આ બે વીડિયો જોવા જરૂરી છે.
    • શ્રીદેવીના 54માં જન્મદિન અને અંતિમદિન વચ્ચે શું છે કનેકશન?

      અમદાવાદઃશ્રીદેવીના છેલ્લા જન્મદિન અને જિંદગીના અંતિમ દિન વચ્ચે એક સામ્યતા છે.આ સમ્યતા જોવા માટે આ બે વીડિયો જોવા જરૂરી છે.એક વીડિયો શ્રીદેવીના અંતિમ જન્મદિનનો છે.શ્રીદેવીએ 13 ઓગષ્ટ,2017ના રોજ પાતોનો 54મો જન્મદિન ઉજવ્યો હતો.આ વીડિયોમાં શ્રીદેવી ખુશ જણાય છે.બીજો વીડિયો શ્રીદેવીના અંતિમ દિનનો છે.આ વીડિયો દૂબઈમાં બોનીકપૂરના ભાણાના લગ્નપ્રસંગ વખતનો છે.આ વીડિયોમાં શ્રીદેવી ખુશ જણાય છે.શ્રીદેવીના જીવન સાથે જોડાયેલા આ મહત્વના દિનો વચ્ચે શું સામ્યતા છે તે આ બે વીડિયો જોઈને ખ્યાલ આવે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: What is the connection between Sridevis 54th birthday and the last day of life?
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `