Home » National News » Latest News » National » Watching the video of flying ghosts will fly your breath

આ ઉડતા ભૂતનો વીડિયો જોઈ તમારા હોશ ઉડી જશે

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 03:11 PM

એક ઉડતા ભૂતનો વીડિયો વાઈરલ થયો છે.આ ભૂત રાત્રીના સમયે ઉડતું જોવા મળે છે.

  • Watching the video of flying ghosts will fly your breath

    અમદાવાદઃએક ઉડતા ભૂતનો વીડિયો વાઈરલ થયો છે.આ ભૂત રાત્રીના સમયે ઉડતું જોવા મળે છે.શહેરના રસ્તાઓ પર અને બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકોની પાછળ પડે છે.લોકો પોતાના ધ્યાનમાં હોય છે ત્યારે અચાનક આ ઉડતું ભૂત આવે છે અને પછી લોકો જીવ બચાવવા રીતસરની દોડ મુકે છે.તમને પણ કયારેક આવા ઉડતા ભૂતનો ભેટો થઈ જાય તો તમારે શું કરવું તે જાણવા જુઓ આ વીડિયો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ