Home » National News » Latest News » National » મુંબઈની મેટ્રોમાં છવાયો 'ઝિંગ ઝિંગ ઝિગાટ', વાયરલ થયો વીડિયો | Uniq dance video viral in social media

મુંબઈની મેટ્રોમાં છવાયો 'ઝિંગ ઝિંગ ઝિગાટ', વાયરલ થયો વીડિયો

Divyabhaskar.com | Updated - Jun 13, 2018, 07:42 PM

મુંબઈની મેટ્રોમાં ઝિંગ ઝિંગ ઝિગાટ પર યુવકનો ઢાંસુ ડાન્સ

  • મુંબઈની મેટ્રોમાં એક યુવકે કરેલો ડાન્સ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મરાઠી ફિલ્મ સૈરાટનું બ્લોકબલ્સ્ટર સોંગ ઝિંગ ઝિંગ ઝિગાટ પર કરેલો આ ડાન્સ ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે હવે તો લગ્ન હોય કે ઈવેન્ટ નવા નવા પ્રકારના ડાન્સ ફોર્મ આવી ગયા છે. હાલ સોશિયલ મીડિયા પર એક ઈવેન્ટમાં વિચિત્ર રીતે ડાન્સ કરતા યુવકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending