ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» ટ્રેન જેવી દેખાય છે આ સ્કૂલ, ડબ્બાઓમાં ચાલે છે ક્લાસ | Train, engine and Platform, This Rajasthan school is looking like a railway station

    ટ્રેન જેવી દેખાય છે આ સ્કૂલ, ડબ્બાઓમાં ચાલે છે ક્લાસ

    divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 07:17 PM IST

    ટ્રેન અને રેલ્વે સ્ટેશનની થીમ પર બનાવવામાં આવી છે આ સરકારી શાળાને
    • ટ્રેન જેવી દેખાય છે આ સ્કૂલ, ડબ્બાઓમાં ચાલે છે ક્લાસ

      આ ભારતીય રેલવેના ડબ્બા નહીં પરંતુ એક સ્કૂલ છે.અલવરની રેલવે કોલોનીમાં આવેલી એક સરકારી શાળાને ટ્રેન અને રેલ્વે સ્ટેશનની થીમ પર બનાવવામાં આવી છે. આ સ્કૂલમાં દરેક ક્લાસરૂમનો દરવાજો ટ્રેનના દરવાજા જેવો છે, પરંતુ તમે ક્લાસરૂમમાં એન્ટર થશો તો તમને સામાન્ય સ્કૂલ જેવી જ ફિલિંગ આવશે. સ્કૂલના સ્ટાફરૂમ અને ઓફિસને પણ એન્જિન અને ટ્રેનની જેમ બનાવવામાં આવ્યા છે. સ્કૂલના રૂપરંગમાં આવેલા બદલાવને કારણે બાળકોની સંખ્યામાં નોધપાત્ર વધારો થયો છે. આ સ્કૂલમાં હાલ 450થી પણ વધુ બાળકો અભ્યાસ કરે છે. આ સ્કૂલને આ રૂપ રેશન દેવી નાનક ચંદ મિત્તલ ફાઉન્ડેશન આપ્યું છે. જે માટે તેઓએ 4 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. રેલવે થીમ પર બનેલી શાળા દેશભરની બીજી તમામ સરકારી શાળાઓ માટે રોલ મોડલ બની ગઈ છે

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ટ્રેન જેવી દેખાય છે આ સ્કૂલ, ડબ્બાઓમાં ચાલે છે ક્લાસ | Train, engine and Platform, This Rajasthan school is looking like a railway station
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top