ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» This relation has been benefited by a close relationship between India and Canada

    ભારત અને કેનેડા વચ્ચે ગાઢ થયેલ સંબંધથી આ ફાયદો થયો

    divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 05:09 PM IST

    કેનેડાના પંદરમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ભારતના પ્રવાસે છે.
    • ભારત અને કેનેડા વચ્ચે ગાઢ થયેલ સંબંધથી આ ફાયદો થયો
      અમદાવાદઃકેનેડાના પંદરમાં વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ભારતના પ્રવાસે છે.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની ભારત મુલાકાત અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેનેડા મુલાકાત વચ્ચે કેટલીક સામ્યતા જોવા મળી છે.આ સામ્યતા ધ્યાન પર લાવ્યા છે કેનેડામાં રહેતા અને હાલ ભારત આવેલા એનઆરજી નરેશકુમાર ચાવડા.મુળ ગુજરાતના અને હાલ કેનેડામાં સ્થાયી થયેલા નરેશકુમાર ચાવડા ઈન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ છે.આ હોદ્દાના નાતે મોદીએ 2015માં કેનેડાનો પ્રવાસ કર્યો ત્યારે તેઓ ત્રણ શહેરની મુલાકાત વખતે સાથેજ હતાં.તેમણે બંને દેશોના વડાપ્રધાનોની મુલાકાતોમાં રહેલી સામ્યતા,સંબંધ અને ભારતને થયેલ ફાયદા પર પ્રકાશ પાડ્યો હતો.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This relation has been benefited by a close relationship between India and Canada
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `