ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» This farmer has created a Cotton machine with a lot of skill

    ગુજરાતના આ ખેડૂતે કોઠાસૂઝથી કાલાં વીણવાનું મશીન બનાવી કર્યો કમાલ

    divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 10:42 AM IST

    નટુભાઈનું આ મશીન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબીત થશે.
    • ગુજરાતના આ ખેડૂતે કોઠાસૂઝથી કાલાં વીણવાનું મશીન બનાવી કર્યો કમાલ

      અમદાવાદઃસુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાનકડા ગામ એરવાડાના ખેડૂત નટુભાઈ વાઢેરે પોતાની કોઢાસૂઝના જોરે કાલાં વીણવાનું મશીન બનાવ્યું છે.નટુભાઈ વાઠેર છેલ્લા 18 વર્ષથી આ દિશામાં સંશોધન કરતા હતા ત્યારે તેમની મહેનત રંગ લાવી છે.એક સાથે પાકતી કપાસની જાત માટે બનાવેલા આ મશીનને ટ્રેક્ટર સાથે જોડીને કાલાં વીણી શકાય છે.આ

      મશીનની કાર્ય ક્ષમતાની વાત કરીએતો 1 કલાકમાં 3થી 4 વીઘાના કાલાં વીણી શકે છે.કાલાં વીણાઈને પાછળ સ્ટોરેજ થઈ જાય છે.વર્ષ 2001થી આ મશીન બનાવવાં ટ્રાયલ કરતા હતા.ટ્રાયલ દરમિયાન 6થી 7 મશીન બનાવ્યાં હતાં.મશીનના સંશોધનમાં 25થી 30 લાખ ખર્ચ કર્યો આ ખેડૂતે કર્યો છે. નટુભાઈએ વર્ષ 2010માં આ મશીનની પેટન્ટ લીધી જેથી

      નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનનો સહયોગ મળ્યો છે.આજકાલ ખેત મજૂરોની અછત છે ત્યારે નટુભાઈનું આ મશીન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબીત થશે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: This farmer has created a Cotton machine with a lot of skill
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `