ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Sridevi expressed his heart-warming towards Boney partner at the last Holi in his life

    શ્રીદેવીએ જીવનની છેલ્લી હોળી વખતે જીવનસાથી 'બોની' પ્રત્યે અનોખી રીતે વ્યક્ત કર્યો હતો પ્રેમ

    divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 03:09 PM IST

    શ્રીદેવીનું નિધન હોળી-ધૂળેટી પર્વના થોડા દિવસ પહેલા જ થયું છે.
    • શ્રીદેવીએ જીવનની છેલ્લી હોળી વખતે જીવનસાથી 'બોની' પ્રત્યે અનોખી રીતે વ્યક્ત કર્યો હતો પ્રેમ

      અમદાવાદઃશ્રીદેવીનું નિધન હોળી-ધૂળેટી પર્વના થોડા દિવસ પહેલા જ થયું છે.આથી આ વખતની હોળી શ્રીદેવીના પરીવાર અને ચાહકો માટે ખુંશીના રંગ વગરની છે.શ્રીદેવી આપણી વચ્ચે નથી પણ તેની છેલ્લી હોળી વખતે ખેંચવામાં આવેલીતસ્વીરોમાં હયાત છે.આથી શ્રીદેવીની અંતિમ હોળીની કેટલીક તસ્વીરો વાઈરલ થઈ રહી છે.આ તસ્વીરોમાં શ્રીદેવી હોળીની ઉજવણી કરતી નજરે પડે છે.તેણે હોળીના દિવસે પતિ બોની કપૂર પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કરાયો હતો.એક તસ્વીરમાં શ્રીદેવીની પીઠ પર લાલ રંગથી 'બોની' લખેલું જોવા મળે છે.પતિ બોની કપૂર પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા શ્રીદેવીએ હોળીનો સહારો લીધો હતો પણ આ હોળી વખતે બોનીના જીવનનો સહારો ગણાતી શ્રીદેવી જ નથી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Sridevi expressed his heart-warming towards Boney partner at the last Holi in his life
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `