• Gujarati News
  • National
  • Special Interview With Folk Singer Aditya Gadhvi: 8:00 Pm At Night On DivyaBhaskar.com

લોકગાયક આદિત્ય ગઢવી સાથેની ખાસ મુલાકાતઃઆજે રાત્રે 8:00 વાગ્યે DivyaBhaskar.com પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃDivyaBhaskar.comના વિશેષ કાર્યક્રમ My Success Story ના Episode:3 માં જોઈશું ગુજરાતના યંગેસ્ટ ફોક સિંગર આદિત્ય ગઢવી સાથેની ખાસ મુલાકાત.આ ખાસ મુલાકાતમાં આદિત્ય ગઢવીએ લોકસંગીત સાથેની સંગત,સંઘર્ષ અને સફળતા વિશેની રસપ્રદ વાતો કરી છે.ગઢવી સમાજમાંથી આવતા લોકસંગીતના કલાકારોમાં સૌથી યુવા કલાકાર આદિત્ય ગઢવી સાથેની આ ખાસ મુલાકાત માણી શકશો આજે રાત્રે 8:00 વાગ્યે માત્ર DivyaBhaskar.com પર.
અન્ય સમાચારો પણ છે...