Home » National News » Latest News » National » આ ગરીબ સિંગર સામે બોલિવૂડ સિંગર ફેઇલ, વંદેમાતરમ સાંભળી રૂવાટા ઉભા થઈ જશે | poor lady singing salman khan films song

આ ગરીબ સિંગર સામે બોલિવૂડ સિંગર ફેઇલ, વંદેમાતરમ સાંભળી રૂવાટા ઉભા થઈ જશે

Divyabhaskar.com | Updated - May 30, 2018, 06:18 PM

કહેવાય છે કે ટેલેન્ટ ગરીબી કે અમીરી જોઈને નથી આવતી, અન તે આ ગરીબ મહિલાના વીડિયો સાબિત કર્યુ છે

  • કહેવાય છે કે ટેલેન્ટ ગરીબી કે અમીરી જોઈને નથી આવતી, અને તે આ ગરીબ મહિલાના વીડિયોએ સાબિત કર્યુ છે. હાલ સોશિયલ મીડિયા પર બોલિવૂડના ગીતો ગાતી એક ગરીબ મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા એટલું સુરમાં ગાઈ રહી છે કે તમને લાગશે કે જાણે કોઈ પ્લેબેક સિંગર ગાઈ રહી હોય હોય. આ મહિલા સલમાનના ગીતોથી લઈને દેશભક્તિના ગીતો પણ વીડિયોમાં ગાતી જોવા મળી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ