ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Patidar s daughter said, I ll be Dafer of last birth

  શું પુર્નજન્મ થાય છે? પાટીદાર દિકરીએ કહ્યું ''હું ગયા જન્મે ડફેર હોઈશ''

  divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 06:48 PM IST

  આ શબ્દો છે વિચરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક મિત્તલ પટેલના.
  • શું પુર્નજન્મ થાય છે? પાટીદાર દિકરીએ કહ્યું ''હું ગયા જન્મે ડફેર હોઈશ''
   અમદાવાદઃ આ શબ્દો છે વિચરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક મિત્તલ પટેલના.મિત્તલે 2006થી આ મંચ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિઓના અધિકારો માટે વ્યાપક કાર્ય કર્યું છે.વિશ્વ મહિલા દિનના દિવસે દિલ્હી ખાતે તેઓને નારી શક્તિ પુરસ્કાર-2017થી સન્માનિત કરાયા.પાટીદારની દિકરી મિત્તલને શા માટે લાગે છે કે તે ગયા જન્મમાં ડફેર હશે?આ સવાલ સહિતની મિત્તલ વિશેની વાતો જાણવા જુઓ આ વીડિયો
  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Patidar s daughter said, I ll be Dafer of last birth
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top