ગુજરાતી પૃષ્ઠભૂમિમાં પાંગરી રહેલા સૂફી ગાયક આદિત્ય ગઢવી સાથે સૂરીલો સંવાદ

DivyaBhaskar.comના વિશેષ કાર્યક્રમ My Success Story with આદિત્ય ગઢવી

divyabhsakar.com | Updated - Feb 24, 2018, 06:03 PM
My Success Story with Folk Singer Aditya Gadhavi

DivyaBhaskar.comના વિશેષ કાર્યક્રમ My Success Story ના Episode:3 માં જોઈશું ગુજરાતના યંગેસ્ટ ફોક સિંગર આદિત્ય ગઢવી સાથેની ખાસ મુલાકાત.આ ખાસ મુલાકાતમાં આદિત્ય ગઢવીએ લોકસંગીત સાથેની સંગત,સંઘર્ષ અને સફળતા વિશેની રસપ્રદ વાતો કરી છે.ગઢવી સમાજમાંથી આવતા લોકસંગીતના કલાકારોમાં સૌથી યુવા કલાકાર આદિત્ય ગઢવી સાથેની સમગ્ર મુલાકાત માણો.આ મુલાકાત તમારા માટે પ્રેરણારૂપ સાબીત થશે કેમકે આદિત્ય ગઢવીએ નિષ્ફળતા પછી કેવી રીતે સફળતા મેળવી તેની કહાની છે.

અમદાવાદઃDivyaBhaskar.comના વિશેષ કાર્યક્રમ My Success Story ના Episode:3 માં જોઈશું ગુજરાતના યંગેસ્ટ ફોક સિંગર આદિત્ય ગઢવી સાથેની ખાસ મુલાકાત.આ ખાસ મુલાકાતમાં આદિત્ય ગઢવીએ લોકસંગીત સાથેની સંગત,સંઘર્ષ અને સફળતા વિશેની રસપ્રદ વાતો કરી છે.ગઢવી સમાજમાંથી આવતા લોકસંગીતના કલાકારોમાં સૌથી યુવા કલાકાર આદિત્ય ગઢવી સાથેની સમગ્ર મુલાકાત માણો.આ મુલાકાત તમારા માટે પ્રેરણારૂપ સાબીત થશે કેમકે આદિત્ય ગઢવીએ નિષ્ફળતા પછી કેવી રીતે સફળતા મેળવી તેની કહાની છે.

X
My Success Story with Folk Singer Aditya Gadhavi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App