ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Mittal Patel, who became the address of the people without address, was honored with the Nari Shakti Puraskar-2017

    સરનામું વગરના લોકોનું સરનામું બનનાર મિત્તલ પટેલ નારી શક્તિ પુરસ્કાર-2017થી સન્માનિત

    divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 03:39 PM IST

    વિચરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક મિત્તલ પટેલને કેન્દ્ર સરકાર દ્વારા સન્માનિત કરાયા છે.વિશ્વ મહિલા દિનના દિવસે દિલ્હી ખ
    • સરનામું વગરના લોકોનું સરનામું બનનાર મિત્તલ પટેલ નારી શક્તિ પુરસ્કાર-2017થી સન્માનિત
      અમદાવાદઃવિચરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક મિત્તલ પટેલને કેન્દ્ર સરકાર દ્વારા સન્માનિત કરાયા છે.વિશ્વ મહિલા દિનના દિવસે દિલ્હી ખાતે તેઓને નારી શક્તિ પુરસ્કાર-2017થી સન્માનિત કરાયા.દેશના રાષ્ટ્રપતિશ્રીના હસ્તે મિત્તલ પટેલને તેમની ઉમદા કામગીરી માટે એવોર્ડ એનાયત કરાયો હતો.મિત્તલ 2006થી આ મંચ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિઓના અધિકારો માટે વ્યાપક કાર્ય કર્યું છે.મિત્તલે દિવ્યભાસ્કર ડોટ કોમ સાથેની વાતચીતમાં આ સન્માનને આ જાતિઓનું સન્માન ગણાવ્યું હતું.
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Mittal Patel, who became the address of the people without address, was honored with the Nari Shakti Puraskar-2017
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `