ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Meet the author who used the word 'Striarth' instead of 'purusharth' for the hard work of a woman.

  'પુરુષાર્થ'ના સ્થાને 'સ્ત્રીઆર્થ' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર આ લેખિકાને મળો

  divyabhaskar.com | Last Modified - Mar 14, 2018, 05:23 PM IST

  લેખિકા અને સંપાદક પ્રતિભા ઠક્કરે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનોખી પહેલ શરૂ કરી છે.
  • 'પુરુષાર્થ'ના સ્થાને 'સ્ત્રીઆર્થ' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર આ લેખિકાને મળો

   અમદાવાદઃલેખિકા અને સંપાદક પ્રતિભા ઠક્કરે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનોખી પહેલ શરૂ કરી છે.તેમણે નવા શબ્દ 'સ્ત્રીઆર્થ' શબ્દની શોધ કરી છે.તેમણે વર્ષ 2008માં 'સ્ત્રીઆર્થ' નામની લઘુકથા લખી હતી.તેમણે આ વાર્તાની નાયિકાના મુખે વાક્ય બોલાવ્યું''મારી મહેનત માટે સ્ત્રીઆર્થ શબ્દ કેમ ન વાપરુ?''.''મારી મહેનત માટે પુરુષાર્થ શબ્દ કેમ વાપરું?'' આ પછી તેઓને 'સ્ત્રીઆર્થ' શબ્દનો વ્યાપ વધારવાનો વિચાર આવ્યો અને પછી તેમણે શું કર્યું તે જાણીએ તેમની સાથેની આ ખાસ મુલાકાતમાં.

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Meet the author who used the word 'Striarth' instead of 'purusharth' for the hard work of a woman.
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top